ઇઝરાયેલની સેનાએ એક હજાર ચોરસ કિમી જમીન પર કબ્જો કર્યો, મીડલ ઈસ્ટમાં ચિંતા
તેલ અવીવ, 19 મે 2026: 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસ દ્વારા કરવામાં આવેલા ભીષણ હુમલા બાદ ઇઝરાયેલે પોતાની સૈન્ય નીતિમાં ધરમૂળથી ફેરફાર કર્યો છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની સરકાર હવે પહેલા કરતાં વધુ આક્રમક વ્યૂહરચના સાથે કામ કરી રહી છે. ‘ફાઇનાન્સિયલ ટાઇમ્સ’ના અહેવાલ મુજબ, છેલ્લા આશરે ત્રણ વર્ષના ગાળામાં ઇઝરાયેલે ગાઝા, લેબનાન અને સીરિયાની લગભગ ૧,০০০ […]


