ઓખા- નાહરલાગુન (અરૂણાચલપ્રદેશ) વચ્ચે સાપ્તાહિક સમર ટ્રેન દોડશે, કાલથી બુકિંગ કરી શકાશે
રાજકોટઃ પશ્ચિમ રેલવેએ ઉનાળું વેકેશનના રેલ ટ્રાફિકને પહોચી વળવા માટે ખાસ ટ્રેનો દોડાવવાનું આયોજન કર્યું છે. જેમાં ઓખા અને નાહરલાગુન (અરુણાચલ પ્રદેશ) વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન 4થી એપ્રિલથી દોડાવાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે. ટ્રેન નંબર 09525 માટેનું બુકિંગ 1 એપ્રિલ, 2023થી PRS […]