1. Home
  2. Tag "olive oil"

મોંઘવારીનો માર: મખાના અને ઓલિવ ઓઈલ એક વર્ષમાં 80% મોંઘા થયા

દિલ્હી: આમ આદમી પર મોંઘવારીનો માર સતત પડી રહ્યો છે. ખરાબ હવામાનના કારણે રોજબરોજની જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ દિન પ્રતિદિન વધી રહ્યા છે. શાકભાજી, કઠોળ અને મસાલા બાદ હવે સ્વાદિષ્ટ સુપરફૂડના ભાવ પણ વધી રહ્યા છે. ઓલિવ ઓઈલ અને મખાનાના ભાવમાં એક વર્ષમાં 80 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. આગામી દિવસોમાં તેમાં વધુ વધારો થઈ શકે […]

ઓલિવનું તેલ ખાવાથી કેટલીક બીમારીઓનો થાય છે નાશ- જાણો તેના સેવનથી થતા ફાયદા

અનેક અભ્યાસ પ્રમાણે ઓવિલ ઓઈલ્સ ખૂબજ ગુણકારી હ્દય રોગની બીમારીમાં આ ઓઈલનું સેવન ફાયદાકારક ચરબી થતા અટવા છે ઓલિવ ઓઈલ માનવીએ જીવન જીવવા માટે હેલ્ધી રહેવું ખૂબ જરુરી છે,જીવનની મજા ત્યારે જ માણી શકશો જ્યારે તમે સ્વસ્થ હશો, તેના માટે તમારે મારા સ્વાસ્થ્ય પર ઘણી મહેનત કરવાની દરુર હોય છે આ સાથે જ તમાપા ખાનપાનનું […]

ચહેરા પર નિખાર લાવે છે ઓલિવ ઓઈલઃ તેના ઉપયોગથી તમારી ત્વચા બનશે કોમળ અને કરશે ગ્લો કરશે

ચહેરાને નિખારવામાં ઓલિવ્સ ઓઈલનો કરો ઉપયોગ  જેનાથી તમારી ત્વચા કરે છે ગ્લો ચહેરાની કરચલીઓને નાની ઉંમરે આવતા અટકાવે છે   ત્વચાને નિખારવા માટે આપણ ઘણા કોસ્મેટિક પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ,જો કે કેટલાક ફળો કે તેનું તેનું તેલ ત્વચા માટે ખૂબજ ઉપયોગી સાબિત થાય છે,આ પ્રકારની નેચરલ  વસ્તુઓ ચહેરાને નુકશાન થતું પણ અટકાવે છે, જેમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code