1. Home
  2. Tag "olympics 2021"

ટોક્યો ઓલમ્પિક 2021-  બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ ઈઝરાયેલની ખેલાડીને માત આપીને જીત તરફ બીજા રાઉન્ડમાં આગળ વધી

પીવી સિધુંએ બેડમિન્ટનમાં બાજી મારી ઈઝરાયેલની ખેલાડીને હરાવી જીત મેળવી બીજા રાઉન્ડમાં કરી એન્ટ્રી દિલ્હીઃ ટોક્યોમાં ચાલી રહેલ રમોત્સવ ઓલમ્પિકને લઈને ભારતને અનેક ખેલાડીઓ પાસે મડેલની આશ છે, ભારતની બેડમિંટન સ્ટાર પીવી સિંધુ ટોક્યો ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરીને જીત હાંસલ કરી છે. પીવી સિંઘુએ બેડમિન્ટનની રમતમાં ઇઝરાઇલની કે. પોલિકારપોવાને માત આપી હતી, આ સાથે જ […]

ઓલમ્પિક સફરમાં દેશની પુત્રીઓની સંખ્યા લગભગ પુરુષ સમોવડી- 4 મહિલાથી શરુ થયેલ સફર 69 વર્ષમાં 14 ગણો  થયો

ઓલમ્પિકમાં હવે મહિલાઓનો પણ દબદબો માત્ર 4 દિકરીઓથી થઈ શરુઆત, આજે 14 ગણો તેમાં વધારો દિલ્હીઃ- તાજેતરમાં ઓલપ્મિકનો આરંભ થવા જઈ રહ્યો છે, દેશભરમાંથી મહિલાઓ તથા પુરુષો આ રમતોત્સવમાં ડોજાય છે. જો કે આજથી 69 વર્ષ પહેલાની જો વાત કરીએ તો ત્યારે આ રમગ ગમતમાં ખૂબ ઓછી મહિલાઓ જોવા મળી હતી,હવે 69 વર્ષ પછીનો સમ. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code