1. Home
  2. Tag "Olympics 2036"

ગુજરાતઃ યુથ ઓલિમ્પિક- 2029 અને ઓલમ્પિક- 2036ના આયોજન માટે તૈયારીઓનો પ્રારંભ

અમદાવાદઃ યુથ ઓલમ્પિક-2029 અને ઓલિમ્પિક-2036ના યજમાન બનવા ગુજરાતે અત્યારથી જ તૈયારીઓ આરંભી છે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રમત-ગમત રાજ્યમંત્રી તથા વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. ઔડા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વિવિધ NGOએ આ પ્રારંભિક તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ શહેરની હદને અડીને આવેલા વિસ્તારોમાં કેટલાક પ્રોજેક્ટ્સ અમલી બનાવવાનું શરૂ કર્યું છે. અમદાવાદ શહેરી […]

ગુજરાતઃ ઓલમ્પિક 2036ની યજમાની ગુજરાતે તૈયારીઓ શરુ કરી

અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક મળી ગાંધીનગરમાં મળેલી બેઠકમાં સીએમ રહ્યાં હાજર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જરુરી માળખાકીય સુવિધાઓ ઊભી કરવા બાબતે ચર્ચા અમદાવાદઃ ગુજરાતમાં ઓલમ્પિક 2036ની યજમાની માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન ઓલમ્પિકની યજમાનીને લઈને અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં બેઠક મળી હતી. આગામી ઓલમ્પિક 2036ના યજમાન બનવાની ગુજરાતે તૈયારીઓ શરુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code