1. Home
  2. Tag "OPD"

ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગ, સદનસીબે જાનહાની ટળી

ગાયનેક વિભાગના ઓપીડીમાં લાગી આગ એસીમાં શોર્ટ સરકીટથી આગ લાગ્યાનું ખૂલ્યું ફાયરબ્રિગેડની ટીમે આગ ઉપર મેળવ્યો કાબુ અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આગની ઘટનાઓમાં વધારો થયો છે. રવિવારે અમદાવાદ શહેર અને જિલ્લામાં આગની 3 ઘટનાઓ બની હતી. દરમિયાન રાજધાની ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના બની હતી. હોસ્પિટલના ગાયનેક વિભાગની ઓપીડીમાં સામાન્ય આગ લાગી હતી. શોર્ટ […]

કેરળમાં નિપાહ વાયરસનો કહેર- કોઝિકોડીમાં વાયરસ સામે લડવા માટે રાજ્યની સરકારે લોંચ કરી ઓપીડી સેવા

દિલ્હીઃ કેરળ રાજ્યમાં નિપાહ નવાયરસનું જોખમ વઘતુ જઈ રહ્યું છે રાજ્ય સરકાર સહીત કેન્દ્રીની આરોગ્ય ટીમ પણ ખાસ નજર રાખી રહી છે ત્યારે સરકાર દ્રારા વાયરસને ફેલાતો અટકાવવા માટે અનેક પ્રકારના જરુરી પગલા લેવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કેરળમાં નિપાહ વાયરસના ચેપને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે તેની ઈ-સંજીવની ટેલીમેડિસિન સિસ્ટમ હેઠળ વિશેષ બહારના […]

જીનેટીક ડિસઓર્ડર જેવી તકલીફ ઘરાવતા દર્દીઓને મળશે રાહત, અમદાવાદની સિવિલમાં શરૂ કરાઈ OPD

અમદાવાદઃ સિવિલ હોસ્પિટલ દ્વારા નવીન જીનેટીક ઓ.પી.ડી. શરૂ કરવામાં આવી છે. સરકારી હોસ્પિટલમાં જીનેટીક સેવા શરૂ કરનારી અમદાવાદ સિવિલ હોસ્પિટલ  રાજ્યની પ્રથમ હોસ્પિટલ છે. વર્ષ 2014 થી અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને બી.જે. મેડિકલ કૉલેજ સાથે જોડાયેલ ડૉ. અલ્પેશ પટેલના પ્રયાસો અને સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીના નેતૃત્વમાં આ પહેલ હાથ ધરાઇ છે. જીનેટીક ડિસઓર્ડર જેવી […]

અમદાવાદઃ વાઈરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો થતા સોલા સિવિલમાં OPDના સમયમાં વધારો કરાયો

અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાની વિદાયની સાથે ધીમે-ધીમે ઉનાળના આગમનને પગલે દિવસે ગરમી અને રાતના ઠંડી એમ બેવડી ઋતુને પગલે વાયરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો થઈ રહ્યો છે, જેથી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી છે. શહેરના છેવાડે આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં પણ સામાન્ય દિવસોની સરકામણીએ ઓપીડી દર્દીઓની સંખ્યામાં 50 ટકા જેટલો વધારો થયો છે, જેના પગલે હોસ્પિટલ સત્તાવાળાઓએ ઓપીડીના […]

સાયબર હુમલામાંથી બહાર આવ્યા બાદ દિલ્હીની એઈમ્સમાં ઓનલાઈન ઓપીડી રજીસ્ટ્રેશન ફરી શરૂ

દિલ્હી:રાજધાની દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં OPD માટે નવા દર્દીઓની ઓનલાઈન નોંધણી ફરી શરૂ થઈ ગઈ છે.જો કે, ‘ઓનલાઈન એપોઈન્ટમેન્ટ’ સિસ્ટમ હજુ પણ કાર્યરત નથી અને લેબોરેટરી સેવાઓ ‘મેન્યુઅલ’ રીતે ચલાવવામાં આવી રહી છે.સત્તાવાર સૂત્રોએ મંગળવારે આ માહિતી આપી. સૂત્રોએ જણાવ્યું હતું કે,દેશની પ્રીમિયર હોસ્પિટલનું સર્વર ડાઉન હતું.એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું હતું […]

ગુજરાતમાં ખાનગી ડોક્ટરોની હડતાળ:ઓપીડી,ઈમરજન્સી સહિતની સેવાઓ રહેશે બંધ

રાજકોટ:ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા રાજ્યભરની ખાનગી હોસ્પિટલો, લેબોરેટરી દ્વારા આજે સવારે 7  થી શનિવારે સવારે 7 સુધી હડતાળ પાડવામાં આવશે.રાજ્યભરના ૩૦ હજારથી વધુ તબીબો આ હડતાળમાં જોડાશે.આ હડતાળનું એલાન ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આપવામાં આવ્યું છે આઇસીયુ ફરજીયાત ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવાની નોટિસના વિરોધમાં આ હડતાળ પાડવામાં આવી છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈન […]

રાજકોટમાં આ મહિનાના અંત પહેલા જ એઈમ્સમાં OPD કાર્યરત થઈ જશે

રાજકોટઃ   સૌરાષ્ટ્રના લોકો માટે આરોગ્ય ક્ષેત્રે મોટી ઉપલબ્ધી ગણવામાં આવતી અને દરેક લોકો માટે આર્શિવાદરૂપ આરોગ્ય સેવા  એવી એઈમ્સ ( ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ્સ ઓફ મેડિકલ સાયન્સ)નું લોકાર્પણ ઓકટોમ્બ૨ 2022માં ક૨વાનો લક્ષ્યાંક  રાખવામાં આવ્યો છે અને  ઓપીડી સા૨વા૨ ડીસેમ્બ૨ સુધીમાં શરૂ ક૨વા અંગેની જાહેરાત ક૨વામાં આવી છે. સુત્રોના જમાવ્યા મુજબ રાજકોટમાં રૂપિયા 1100  કરોડના ખર્ચે તૈયા૨ […]

સિવિલ હોસ્પિટલના તબીબોની હડતાળથી દર્દીઓની મશ્કેલીમાં વધારો, OPDમાં લાગી લાંબી લાઈનો

અમદાવાદઃ શહેરમાં  સિનિયર અને જૂનિયર તબીબોની હડતાળના પગલે દર્દીઓની મુશ્કેલી વધી છે. ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિયેશન, જીએમઇઆરએસ ફેકલ્ટી, ક્લાસ 2 મેડિકલ ઓફિસર્સ GIDA, ESIS ના 10 હજાર તબીબો વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. બીજી તરફ જુનિયર ડોક્ટરો પણ પોતાની માંગને લઇને હડતાળ પર ઉતર્યા છે. રાજયના સિનિયર તબીબો પોતાની 16 અલગ અલગ માંગણીઓના પગલે વર્ગ 1 […]

રાજકોટની AIIMS હોસ્પિટલમાં ડિસેમ્બરના અંત સુધીમાં OPD શરૂ કરાશે

રાજકોટ:  ગુજરાતમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) રાજકોટમાં સ્થાપવાનો નિર્ણય લેવાયા બાદ તબીબી સંસ્થા માટે જમીનની પણ ફાળવણી ત્વરિત કરી દેવામાં આવી હતી. અને બિલ્ડિંગ નિર્માણનું કાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું, હોસ્પિટલ સંપૂર્ણ સાકાર થતા વાર લાગશે પણ AIIMS હોસ્પિટલની OPD સેવા ડિસેમ્બર મહિનાના અંતમાં શરૂ  કરી દેવાશે.   કેન્દ્રીય આરોગ્ય મંત્રી […]

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હવે સોમવારથી સાંજની ઓપીડી કાર્યરત કરાશે

અમદાવાદ : શહેરમાં કોરોના કેસ કંટ્રોલમાં  છે. ત્યારે શહેરની સિવિલ હોસ્પિટલ  દ્વારા મહત્વનો નિર્ણય કરવા આવ્યો છે. દર્દીઓની સારવાર માટે હવે સવારની ઓ.પી.ડી.ની સાથે સાથે સાંજની ઓપીડી પણ સોમવારથી બપોરે 2થી 4  કલાકે  પૂર્વવત કાર્યરત કરવામાં આવશે. કોરોના કેસ ઘટ્યા છે પરંતુ અન્ય રોગચાળાનો ભરડો વધ્યો છે. પાણીજન્ય અને મચ્છરજન્ય કેસમાં વધારો થયો છે.  ઓપીડીમાં રોજના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code