ભારત-કેનેડા વચ્ચે ખૂલ્યા વેપારના દ્વાર: ટોરોન્ટોમાં પીયૂષ ગોયલની હાઈ-લેવલ બેઠક
નવી દિલ્હી, 27 મે 2026: Trade doors opened between India and Canada તાજેતરના રાજદ્વારી તણાવ અને વિવાદોને બાજુ પર મૂકીને ભારત અને કેનેડા હવે આર્થિક મોરચે એક નવી શરૂઆત કરવા તરફ આગળ વધી રહ્યા છે. કેનેડાના ટોરોન્ટોમાં યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય બિઝનેસ બેઠકમાં ભારતના કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે બંને દેશોના વેપારીઓને સંબંધો […]


