1. Home
  2. Tag "oxford"

ઓક્સફોર્ડ ડિક્શનરીએ નવો શબ્દ બહાર પાડ્યો- કોરોનાના નિયમો ન માનનારાને ‘કોવિડિયટ’ નામ આપ્યું

ઓક્સફઓર્ડ ડિક્શનરીએ નવો શબ્દ બહાર પાડ્યો કોવિડના  નિયમોનું પાલન ન કરનારને  ‘કોવિડિયટ’ નામ આપ્યું કોરોના કાળમાં અવનવા શબ્દો સાઁભળવા મળ્યા હાલ સમગ્ર વિશ્વ કોરોના મહામારીમાં સપડાયું છે,કેટલાક લોકો તો કોરોનાના નિયમો પણ પાળી રહ્યા નથી, કોરોનાને લગતા દિશા નિર્દેશનું ખુલ્લેઆમ હનન કરી રહ્યા છે ત્યારે આવા લોકો માટે હવે ઓક્સફોર્ડ એડવાન્સ્ડ  લર્નર્સ ડિક્શનરીએ કોવિડિયટ નામ […]

ડો.રેડ્ડીઝનો દાવો – ભારતમાં કોરોનાની વેક્સિન નવેમ્બર મહિના સુધીમાં આવી જશે

ડો રેડ્ડીઝએ કર્યો દાવો ભારતમાં કોરોનાની વેક્સિન નવેમ્બર સુધી આવી જશે રેડ્ડીનો સ્ટોક 181 રુપિયાની મજબૂતી સાથે 4624.45 પર પહોંચ્યો રેડ્ડીઝ લેબ એ ભારતમાં કોરોનાની 10 મિલિયન વેક્સિન વેચવા માટે કરાર કર્યો છે સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે દરેકની નજર રહવે ઓક્સોફોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલી વેક્સિન પર છે આ વેક્સિનના બે તબક્કા […]

સમગ્ર વિશ્વની નજર ઓક્સફોર્ડની વેક્સિન પર- ભારતમાં આ રસીની કિંમત 1 હજારની આસપાસ હશે

ઓક્સફોર્ડની કોરોના વેક્સિનની કિમંત ભારતમાં 1 હજાર આસપાસ હશે સમગ્ર વિશ્વની નજર આ વેક્સિન પર છે એન્ટિબોડીના પ્રભઆવને કારણથી કોરોના વેક્સિન અસરકારક મોટે ભાગે આગળના પરિક્ષણો ખુબ સફળ રહ્યા છે કોરોના વાયરસએ સમગ્ર વિશ્વને ઝપેટમાં લીધું છે,વિશ્વભરમાં રોજના હજારો લોકો જીવ ગુમાવી રહ્યા છે,તેવી સ્થિતિમાં કોરોના મહામારી સામે બચવા માટે અનેક દેશની જનર હવે ઓક્સફઓર્ડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code