1. Home
  2. Tag "PAKISTANI CRICKETER"

બાબરનો પારો સાતમા આસમાને: કોહલીનું નામ સાંભળતા જ ઉશ્કેરાયો

કરાચી, 9 એપ્રિલ 2026: પાકિસ્તાન ક્રિકેટના ‘પોસ્ટર બોય’ ગણાતા બાબર આઝમ માટે અત્યારે સમય કપરો ચાલી રહ્યો હોય તેમ લાગે છે. મેદાન પર ભલે તેની ટીમ જીતતી હોય, પણ મેદાનની બહાર વિરાટ કોહલી સાથે થતી તેની સરખામણીએ હવે બાબરની ઊંઘ હરામ કરી દીધી છે. તાજેતરમાં પીએસએલ 2026 દરમિયાન એક પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલીના નામનો ઉલ્લેખ […]

આ પાકિસ્તાની ક્રિકેટરે દક્ષિણ આફ્રિકા સામે બનાવ્યો શરમજનક રેકોર્ડ

પાકિસ્તાનની ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. આ પ્રવાસમાં પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3-3 T20 અને ODI શ્રેણી રમશે. હવે 26મી ડિસેમ્બરથી બે ટેસ્ટ મેચની સિરીઝ રમાવાની છે. આ પ્રવાસમાં પાકિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન અબ્દુલ્લા શફીકે એક શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે આ શરમજનક રેકોર્ડ સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં બનાવ્યો […]

હવે પાકિસ્તાની હિંદુઓ ખુલ્લી હવામાં શ્વાસ લઈ શકશે, સીએએ લાગુ થયા બાદ પાકિસ્તાનના હિંદુ ક્રિકેટરનું રિએક્શન થયું વાયરલ

નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદો લાગુ થયો છે. સોમવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સીએએને લઈને નોટિફિકેશન જાહેર કર્યું. 2019માં સંસદમાં પારીત આ કાયદો હવે લાગુ થઈ ગયો છે. તેને લઈને દુનિયાભરમાંથી પ્રતિક્રિયા આવવાનું શરૂ થઈ ચુક્યું છે. આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ પણ સોશયલ મીડિયા પોસ્ટમાં સીએએના લાગુ થવા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. […]

પાકિસ્તાનમાં પણ જય શ્રીરામ, દાનિશ કનેરિયાને છે રામલલાના વિરાજમાન થવાનો ઈન્તજાર

નવી દિલ્હી: અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામમંદિરને લઈને માત્ર ભારતમાં જ નહીં, પણ પાકિસ્તાનમાં પણ લોકો ઉત્સુક છે. 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણપ્રતિષ્ઠાનો લોકો બેસબ્રીથી ઈન્તજાર કરી રહ્યા છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયા પણ આ ભવ્ય ઉત્સવને લઈને ઘણાં ઉત્સાહિત દેખાય રહ્યા છે. તેમણે અયોધ્યામાં બની રહેલા રામમંદિરને લઈને સોશયલ મીડિયા પર એક પોસ્ટ શેયર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code