1. Home
  2. Tag "PALANPUR CITY"

પાલનપુર શહેરમાં નવી 8 CNG બસ દોડાવવાને રાજ્ય સરકારે આપી મંજુરી,

પાલનપુરઃ બનાસકાંઠાના પાલનપુર શહેરમાં સીટીબસ ચાલુ કરવા માટે નગરપાલિકાની સામાન્ય સભાએ ઠરાવ કરીને રાજ્ય સરકારને મોકલી આપ્યો હતો. હવે ગાંધીનગરથી 8 સીએનજી સીટી બસ માટેની મંજુરી મળી ગઈ છે. આગામી દિવસોમાં  પાલનપુર શહેરમાં આઠ સીટીબસો જુદા જુદા માર્ગો પર ફરતી જોવા મળશે. સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક એવા પાલનપુર શહેરમાં વધતી જતી વસતી […]

પાલનપુરઃ નવી અંડરલાઇન વીજ લાઇન નાખી શહેરને વીજળીના થાંભલાઓથી મુક્ત કરાશે

અમદાવાદઃ પાલનપુર ખાતે ખાતે કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રાજ્ય મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને UGVCLને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે અધિકારી અને પદાધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં સંસદ સભ્ય પરબતભાઇ પટેલ અને દિનેશભાઇ અનવાડીયા તથા ધારાસભ્યઓ અને પદાધિકારીઓ દ્વારા પુછવામાં આવેલા UGVCL ને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.   આ પ્રસંગે મંત્રી મુકેશ પટેલે પાલનપુર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code