પાળિયાદ-રાણપુર હાઈવે પર પૂર ઝડપે કારે બાઈકને ટક્કર મારતા બેના મોત
બોટાદ, 28 એપ્રિલ 2026: Two killed as car hits bike જિલ્લાના પાળિયાદ-રાણપુર હાઈ-વે પર બાબરકોટ ગામ પાસે રોંગ સાઈડમાં પૂર ઝડપે આવેલી કારે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર બે લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે એક બાળક સહિત બે લોકોને ઈજા પહોંચી છે. બનાવ અંગે પાળિયાદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ […]


