1. Home
  2. Tag "paresh dhanani"

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ કોંગ્રેસના અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ આપ્યું રાજીનામું ?

અમદાવાદઃ છ મહાનગરપાલિકામાં કોંગ્રેસના કરમા પરજય બાદ નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું ભારે ધોવાણ થયું છે. એટલું જ નહીં કોંગ્રેસના સિનિયર નેતાઓ ગણાતા પરેશ ધાનાણી, હાર્દિક પટેલ સહિતના આગેવાનોના ગઢમાં પણ કોંગ્રેસને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે. દરમિયાન પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળે છે. […]

ગાંધી અને સરદારના ગુજરાતમાં ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારનું શાસનઃ પરેશ ધાનાણી

અમદાવાદ – ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા અને કોંગ્રેસના સિનિયર નેતા પરેશ ધાનાણીએ મોંઘવારી અને ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપ સરકારને આડેહાથ લીધી હતી. ગાંધી અને સરદારના ગુજરાતમાં ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારનું શાસન હોવાનું જણાવ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના જીવનો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરવા પહોંચેલા પરેશ ધાનાણીએ અનોખી રીતે સરકારનો વિરોધ […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નીતિન પટેલ સહિતના રાજકીય મહાનુભાવોએ કર્યું મતદાન

અમદાવાદઃ ગુજરાતમાં આજે સવારથી નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે. મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા મતદાન કેન્દ્રો ઉપર પહોંચ્યાં હતા. ત્યારે સ્થાનિક રાજકીય આગેવાનોએ મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. તેમજ મતદારોને વધારેમાં વધારે મતદાન કરવા અપીલ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પરિવાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code