1. Home
  2. Tag "Payment"

RuPay ડેબિટ કાર્ડથી ચુકવણી કરવી ખૂબ જ સરળ બની

નવી દિલ્હીઃ ભારતમાં વિવિધ દુકાનો અને અન્ય સ્થળોએ RuPay ડેબિટ કાર્ડથી ચુકવણી કરવી ખૂબ જ સરળ બની રહી છે. લોકોમાં તેની લોકપ્રિયતા અને સ્વીકૃતિ ઝડપથી વધી છે. વિદેશમાં કેટલીક જગ્યાએ તેના દ્વારા પેમેન્ટ કરવું શક્ય છે, પરંતુ ટૂંક સમયમાં તે વિશ્વના ઘણા દેશોમાં લોકોને પેમેન્ટની સુવિધા પૂરી પાડી શકશે. તેને સંચાલિત કરતી સરકારી કંપની નેશનલ […]

Amazon Black Friday Sale: Amazon : 40 દેશોમાં એમેઝોન વિરોધી પ્રદર્શન

નવી દિલ્હી:  ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ એમેઝોનના કર્મચારીઓ અમેરિકા, યુરોપ, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા સહિત લગભગ 40 દેશોમાં રસ્તા પર ઉતરી વિરોધ કરવાની યોજના બનાવી રહ્યા છે. તેમની માંગણી છે કે તેમને કંપની સારો પગાર અને કામનું સારું વાતાવરણ પ્રદાન કરે. કર્મચારીઓનું કહેવું છે કે મોંઘવારીને કારણે ખર્ચમાં વધારો થયો છે, તેથી પગાર ધોરણ પણ એ […]

ભારતની મદદ બાદ શ્રીલંકાએ 50 કરોડ ડોલરના સોવરિન બોન્ડની કરી ચૂકવણી

ભારતે નિભાવ્યો પાડોશી ધર્મ ભારતની મદદથી શ્રીલંકા આંતરરાષ્ટ્રીય ચૂકવણીમાં ડિફોલ્ટ ટાળી શક્યું શ્રીલંકાએ 50 કરોડ ડોલરના સોવરિન બોંડની ચૂકવણી કરી નવી દિલ્હી: ભારતનો પાડોશી દેશ એવો શ્રીલંકા દેવાના ડુંગર હેઠળ દબાયેલું છે. આર્થિક સંકટમાંથી પસાર થયેલા શ્રીલંકાને પૈસા ઉધારી આપીને ચીને દેવાના ડુંગર હેઠળ દબાવ્યા બાદ હવે ડિફોલ્ટ થવાને આરે હતું ત્યારે ભારતે પાડોશી દેશની […]

ગુજરાતમાં સરકારી કર્મચારીઓની દિવાળી સુધરીઃ પહેલા પગારની કરાશે ચુકવણી

ગાંધીનગરઃ રાજ્યના કર્મચારીઓને દિવાળી પહેલા જ પગાર ચુકવી દેવાનો સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આગામી 4થી નવેમ્બરે દિવાળી છે.  દિવાળીના તહેવારને લઈને  લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અને આ વખતે કોરોનાનાં કેસો પણ ઓછા હોવાને કારણે દિવાળી ઉજવવા માટે લોકો થનગની રહ્યા છે. આ વચ્ચે જ રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે […]

ક્રેડિટ કાર્ડથી પેમેન્ટમાં પણ છે કેટલીક શરતો, જાણો અન્યથા પસ્તાશો

ક્રેડિટ કાર્ડથી અમુક વસ્તુઓ પર પેમેન્ટ નથી થઇ શકતું RBIએ કેટલાક પ્રકારના પેમેન્ટ્સ પર લગાવી છે રોક કેશલેસ થતાની સાથે જ ભારતમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધી રહ્યો છે નવી દિલ્હી: આજે લગભગ મોટા ભાગના લોકો ક્રેડિટ કાર્ડનો વપરાશ કરતા હોય છે પરંતુ શું તમને ખબર છે કે તમે દરેક પ્રકારનું પેમેન્ટ ક્રેડિટ કાર્ડથી નથી કરી […]

મોબાઇલથી પેમેન્ટ વખતે રાખો આટલી તકેદારી, અન્યથા બેંક ખાતુ થઇ જશે ખાલી

નવી દિલ્હી: ટેક્નોલોજી આપણા જીવનને વધુ સરળ બનાવે છે પરંતુ સાથે સાથે તેનાથી નુકસાન પણ એટલું જ રહેલું છે. જો સાવધાનીપૂર્વક ટેક્નોલોજીનો ઉપયોગ ના કરવામાં આવે તો ક્યારેક મોટું નુકસાન થઇ શકે છે. હાલના સમયમાં સાયબર ક્રાઇમના કિસ્સાઓ સતત વધી રહ્યા છે અને તમારી નાની લાપરવાહી પણ તમારું બેંક એકાઉન્ટ સાફ કરાવી શકે છે. તેથી […]

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનની પહેલઃ માલભાડાની ઓનલાઈન ચુકવણીનો પ્રારંભ

અમદાવાદઃ પશ્ચિમ રેલવેએ ‘ડિજિટલ ઇન્ડિયા’ પહેલને આગળ વધારીને રેલવે વપરાશકર્તાઓના લાભ માટે અનેક આઇટી સુવિધાઓ અમલમાં મૂકી છે. આ પહેલની દિશામાં વધુ એક પગલું ભરતાં પશ્ચિમ રેલવેએ ટીએમએસ પર માલભાડા માટે ઓનલાઇન ચુકવણી પ્રણાલીનો સફળતાપૂર્વક અમલ કરીને વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે, આમ પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝને આ સિસ્ટમનો અમલ કરનારુ ભારતીય રેલવેનું પ્રથમ […]

RBIએ ખાતામાંથી પૈસા કાપવા અંગે હવે નવો નિયમ જાહેર કર્યો

નવી દિલ્હી: હવે મોબાઇલ બિલ, અન્ય યૂટિલિટી બિલ અને ઓટીટી પ્લેટફોર્મના સબ્સક્રિપ્શન માટે લગાવવામાં આવનારા ઓટો ડેબિટ સિસ્ટમ 1 એપ્રિલ 2021થી બંધ થઇ જશે. પ્રાપ્ત વિગતો અનુસાર, RBIએ તેને લઇને નવા નિયમો બનાવ્યા છે. જે નવા નાણાંકીય વર્ષના પ્રથમ દિવસથી લાગૂ થશે. જો કે યુપીઆઇના ઓટોપે સિસ્ટમથી આવા ઓટો ડેબિટ ચૂકવણી પર કોઇ અસર નહીં […]

હવે પેટીએમ અને ગૂગલ પે થી પેમેન્ટની રીત બદલશે, RBI પેમેન્ટ ફ્રેમવર્ક બદલશે

કોરોના કાળ દરમિયાન લોકો ડિજીટલ પેમેન્ટ તરફ વળ્યા RBIએ આદેશ જાહેર કરીને પેમેન્ટ સિસ્ટમમાં ફેરફારની કરી વાત પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર્સને એક ક્યૂઆર કોડ સિસ્ટમમાં શિફ્ટ કરાશે નવી દિલ્હી: આ ડિજીટલ યુગ છે ત્યારે આજે મોટી દુકાનોથી લઇને ચા વાળા સુધી દરેક વ્યક્તિ ડિજીટલ પેમેન્ટનો ઉપયોગ કરી રહ્યું છે. દરેકની પાસે હવે Paytm અને Google Pay […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code