હરિયાણા-રાજસ્થાન વચ્ચે યમુના જળ વિવાદનો સુખદ અંત, પાઇપલાઇન દ્વારા પહોંચશે પાણી
નવી દિલ્હી, 23 જૂન 2026: દેશમાં દાયકાઓથી વણઉકેલાયેલા રાજ્યો વચ્ચેના પાણીના વિવાદો હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક પછી એક ઉકેલાઈ રહ્યા છે. નવી દિલ્હી ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં હરિયાણા અને રાજસ્થાન વચ્ચે યમુના નદીના પાણીની વહેંચણીને લઈને ઐતિહાસિક સહમતિ સધાઈ છે. આ હાઈ-લેવલ બેઠકમાં રાજસ્થાનના મુખ્યમંત્રી […]


