1. Home
  2. Tag "PNB"

PNB કૌભાંડના માસ્ટરમાઈન્ટ નીરવ મોદીના સાગરિતની ઈજીપ્તથી ધરપકડ

નવી દિલ્હીઃ સીબીઆઈએ પંજાબ નેશનલ બેંક સાથે હજારો કરોડના કૌભાંડમાં ભાગેડુ નીરવ મોદીના સાગરિતની ઈજીપ્તથી ધરપકડ કરી છે. રાજધાની કાહિરાથી પકડાયેલા આરોપીને સીબીઆઈની ટીમે મુંબઈ લઈને આવી છે. હવે આરોપીને કોર્ટમાં રજૂ કરવાની સીબીઆઈએ કવાયત શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પીએનબી કૌભાંડમાં સંડોવાયેલા નીરવ મોદી અને મેહુલ ચોકસી સામે 13 હજાર કરોડની લોન લઈને […]

જો તમારું ખાતું પણ SBI, PNB, BoBમાં છે તો પહેલા વાંચી લેજો આ સમાચાર, બદલાઇ જશે આ નિયમો

નવી દિલ્હી: જો તમારું બેંક ખાતુ બેંક ઑફ બરોડા, સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા તેમજ પંજાબ નેશનલ બેંકમાં હોય તો આ સમાચાર તમારા માટે જ છે. આ ત્રણ બેંકો દ્વારા નિયમોમાં કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે. હવે આ ત્રણેય બેંકોમાં આગામી દિવસોથી બેંક ઑફ બરોડા ચેકથી પેમેન્ટ સિસ્ટમમાં થોડોક બદલાવ કરવાની છે. તો બીજી તરફ SBI […]

બ્રિટન : 17 ઓક્ટોબર સુધી વધી ગઈ નીરવ મોદીની કસ્ટડી

ગોટાળો સામે આવ્યા બાદ ફરાર થયો છે નીરવ મોદી બ્રિટનમાં નીરવ મોદીની કસ્ટડી 28 દિવસ લંબાવાય પીએનબી ગોટાળાનો મુખ્ય આરોપી છે નીરવ મોદી લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટે લંબાવી નીરવ મોદીની કસ્ટડી લંડનની વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે નીરવ મોદીની કસ્ટડી 17 ઓક્ટોબર સુધી લંબાવી દીધી છે. કોર્ટે ગુરુવારે માત્ર પાંચ મિનિટની સુનાવણી દરમિયાન નીરવ મોદીની કસ્ટડીને 28 દિવસો […]

નીરવ મોદીની લંડનમાં કરવામાં આવી ધરપકડ

14 હજાર કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેન્કના કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીના મામલામાં ભારત સરકારને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. બુધવારે લંડન પોલીસે નીરવ મોદીની ધરપકડ કરી છે. લંડનની કોર્ટ દ્વારા બે દિવસ પહેલા જાહેર કરવામાં આવેલા ધરપકડ વોરંટ સંદર્ભે આ કાર્યવાહી કરવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે તેને બુધવારે જ કોર્ટમાં રજૂ કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code