1. Home
  2. Tag "POLAND"

ગિફ્ટસિટીમાં ઈજિપ્તની નાણાંકીય સંસ્થાઓ-ફિનટેક કંપનીઓ-ટેક સ્ટાર્ટઅપ્સને આમંત્રણ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત આરબ રિપબ્લિક ઓફ ઈજીપ્તના નાણાંમંત્રી ડૉ.મોહમ્મદ મૈત અને પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં લીધી હતી. વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના પ્રયાસોથી ભારતને આ વર્ષે મળેલી G-20 પ્રેસીડેન્‍સી અન્‍વયે ગુજરાતમાં G-20 દેશોના ફાયનાન્‍સ મિનીસ્ટર્સ અને સેન્‍ટ્રલ બેન્‍ક્સના ગવર્નરની ત્રીજી બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં ઈજીપ્તના નાણાંમંત્રી સહભાગી થવા ગુજરાત પ્રવાસે આવેલા છે તે […]

પોલેન્ડઃ ખરાબ હવામાન દરમિયાન વિમાન થયું ક્રેશ,5ના મોત

પોલેન્ડમાં પ્લેન થયું ક્રેશ વિમાન ક્રેશ થતા  5ના મોત અન્ય 8 લોકો થયા ઘાયલ દિલ્હી:ખરાબ હવામાન દરમિયાન સેસના 208 એરક્રાફ્ટ સ્કાયડાઇવિંગ સેન્ટરના હેંગરમાં અથડાયું હતું, જેમાં પાંચ લોકોના મોત થયા હતા અને અન્ય આઠ ઘાયલ થયા હતા. ફાયર વિભાગના પ્રવક્તા મોનિકા નોવાકોવસ્કા-બ્રાયન્ડાએ જણાવ્યું હતું કે, મધ્ય પોલેન્ડના ક્રેસિનોમાં બપોરે થયેલા અકસ્માતમાં પ્લેનના પાઇલટ અને તોફાની […]

રશિયાએ યુક્રેનના અનેક શહેરો પર મિસાઈલ હુમલા કર્યા,બે પોલેન્ડમાં પણ પડી

દિલ્હી:ખેરસનમાંથી રશિયન સૈન્ય હટાવ્યા બાદ રશિયાને આંચકો લાગ્યો છે.તબાહી મચાવતા તેણે યુક્રેનના ઘણા શહેરો પર તાબડતોડ મિસાઇલ હુમલા કર્યા.આ દરમિયાન પોલેન્ડમાં બે મિસાઈલ પણ પડી હતી.જેમાં બે લોકોના મોત થયા હતા. પોલેન્ડ સરકારના પ્રવક્તા પિયોત્ર  મુલરે તરત જ આની પુષ્ટિ કરી ન હતી,પરંતુ કહ્યું હતું કે,ટોચના નેતાઓ કટોકટીની સ્થિતિને લઈને કટોકટી બેઠક યોજી રહ્યા છે. […]

યુક્રેનમાં સ્થિત પોતાના ભારતીય દૂતાવાસને પોલેન્ડમાં શિફ્ટ કરવામાં આવશે

ભારત સરકારનો નિર્ણય યુક્રેન સ્થિત દૂતાવાસને પોલેન્ડમાં શિફ્ટ કરાશે યુક્રેન-રશિયા વિવાદ બાદ લેવાયો નિર્ણય દિલ્હી:યુક્રેનમાં જે રીતે વિવાદ સર્જાયો, અને રશિયાના આર્મી ઓપરેશન પછી ભારત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા યુક્રેન સ્થિતિ એમ્બેસીને પોલેન્ડમાં શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું […]

પોલેન્ડથી 100 ઓક્સિજન કંસન્ટ્રેટર ભારત પહોંચ્યા, ભારતીય વિદેશ મંત્રાલયે આભાર વ્યક્ત કર્યો

ભારતને મદદ કરનારા દેશોમાં પોલેન્ડ પણ શામેલ પોલેન્ડથી 100 ઓક્સિજન કંસન્ટ્રેટર ભારત પહોંચ્યા ભારતીય વિદેશ મંત્રાલયે આભાર માન્યો દિલ્લી: કોરોના જેવા સંકટ સમયમાં ભારતે જે રીતે વિશ્વના દેશોને વેક્સિન મોકલી હતી તેના ભાગરૂપે આજે વિશ્વ પણ ભારતની મદદે આવ્યુ છે. આ વખતે યુરોપના પોલેન્ડ દેશ દ્વારા ભારતને 100 ઓક્સિજન કંસન્ટ્રેટર સપ્લાય કરવામાં આવ્યા છે. ભારતમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code