1. Home
  2. Tag "Pradipsinh"

ગુજરાતના પાંચ જિલ્લાઓમાં 19 પોલીસ સ્ટેશન અને 8 નવી આઉટપોસ્ટ બનાવાશેઃ પ્રદિપસિંહ

અમદાવાદઃ  રાજ્યમાં વિકાસની સાથે ગુનાઓનું પ્રમાણ પણ વધતું જાય છે. આથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના પાંચ જિલ્લાઓમાં પીઆઈ-પીએસઆઈ કક્ષાના 19 પોલીસ સ્ટેશન અને નવી 8 આઉટ પોસ્ટ બનાવવા માટે મંજુરી આવી છે. આ તમામ પોલીસ સ્ટેશનો અને આઉટ પોસ્ટ તથા અપગ્રેડેશ માટે રૂપિયા 47.18 […]

ડિઝીટલ ક્રાઇમના વધતા બનાવોને લીધે રાજ્યના 10 જિલ્લામાં નવા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન શરૂ કરાયાં

ગાંધીનગર: રાજ્યમાં સાઈબર ક્રાઈમના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. હાલના આધુનિક સમયમાં ઇન્ટરનેટ ડિજિટલ ઉપકરણો, સોશિયલ મીડિયા, નેટ બેન્કીંગ વગેરેનો વ્યાપ દેશ અને દુનિયામાં ખૂબ જ ઝડપથી વધ્યો છે. જેની સાથે સાથે સાઇબર ક્રાઇમ આચરનાર ગુનેગારો પણ અવનવી તરકીબો તેમજ પદ્ધતિઓ અજમાવી સાઇબર ક્રાઇમના ગુનાને અંજામ આપતા હોય છે. આવા ગુનાઓને રોકવા માટે ગુજરાતમાં 10 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code