1. Home
  2. Tag "Primary and Secondary Schools"

પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ‘ઝીરો ડ્રોપઆઉટ રેટ’ હાંસલ કરવાનો સરકારનો લક્ષ્યાંક

ગાંધીનગર, 25 જૂન, 2026: Goal is to achieve ‘zero dropout rate’ in primary and secondary schools પ્રાથમિક શાળામાં પ્રવેશપાત્ર પ્રત્યેક બાળકને શિક્ષણનો અધિકાર મળે અને સમગ્ર ગુજરાતમાં શિક્ષણનો વ્યાપ વધે તેવા ઉદ્દેશ્યથી તત્કાલીન મુખ્યમંત્રી અને  વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. ગઇકાલે ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વડનગરની બી.એન. […]

ગુજરાત બોર્ડની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં આજથી વાર્ષિક પરીક્ષાનો થયો પ્રારંભ

ધો.3 થી 8 અને ધો.9 તથા 11માં 70 લાખથી વધુ વિદ્યાર્થીની પરીક્ષા પ્રાથમિક સ્કૂલોમાં વાર્ષિક પરીક્ષા રપ એપ્રિલ સુધી ચાલશે સ્કૂલોમાં ઉનાળુ વેકેશન પાંચ મેથી 8 જુન સુધીનું 35 દિવસનું રહેશે અમદાવાદઃ  ગુજરાત શિક્ષણ બોર્ડની સરકારી,ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ પ્રાથમિક-માઘ્યમિક-ઉચ્ચતર માઘ્યમિક શાળાઓમાં આજે 7 એપ્રિલથી વાર્ષિક પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. જેમાં પ્રાથમિકમાં ધો.3 થી […]

ગુજરાતમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં તા.1લી મેને સોમવારથી 35 દિવસનું ઉનાળું વેકેશન

અમદાવાદઃ ગુજરાતની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં તા.1લી મેને સોમવારથી 35 દિવસના ઉનાળું વેકેશનનો વિધિવત પ્રારંભ થશે. આમ તો મોટાભાગની શાળાઓમાં વાર્ષિક પરીક્ષા પૂર્ણ થયા બાદ વેકેશન જેવો જ માહોલ છે. વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરાનું હોવાથી માત્ર શિક્ષકો જ શાળાએ આવતા હતા. મોટાભાગની શાળાઓએ પરિણામો પણ જાહેર કરી દીધા છે. હવે સોમવારથી 35 દિવસના વેકેશનનો […]

ગુજરાતમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 1લી મેથી 35 દિવસનું ઉનાળુ વેકેશન

અમદાવાદઃ ગુજરાતમાં તમામ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાળ અધ્યાપન મંદિરો, તેમજ સ્વનિર્ભર પીટીસી કોલેજોમાં તા.01-05-2023થી તા.04-06-2023 સુધી 35 દિવસના ઉનાલું વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ઉનાળુ વેકેશન જાહેર કરતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ બહારગામ પ્રવાસે જવાનો કાર્યક્રમ નક્કી કરી શકશે.  તા,5મી જુને શાળાઓમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થઈ જશે. રાજ્યના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code