1. Home
  2. Tag "Prime Minister Shri Narendra Modi"

રક્ષા મંત્રીએ ICG કર્મચારીઓ અને તેમના પરિવારો માટે સીમાચિહ્નરૂપ નીતિગત સુધારાઓનું અનાવરણ કર્યું

નવી દિલ્હી, 28 જુલાઈ, 2026 – રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહે ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) માટે બે મહત્ત્વપૂર્ણ નીતિગત સુધારાઓનું અનાવરણ કર્યું છે, જેનો ઉદ્દેશ્ય અધિકારીઓના ઇન્ડક્શન અને સેવાની શરતોમાં લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવા અને ફરજ દરમિયાન દરિયામાં ગુમ થયેલા કર્મચારીઓના પરિવારોને સહાયતા આપવા માટેની વહીવટી પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવાનો છે. સંરક્ષણ સચિવ શ્રી રાજેશ કુમાર સિંહ, […]

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનો પાંચમો પદવીદાન યોજાયો, અજીત ડોવાલને માનદ ડૉક્ટરેટ એનાયત

[અલકેશ પટેલ] ગાંધીનગર, 15 એપ્રિલ, 2026 – રાષ્ટ્રીય સુરક્ષા અને પોલીસ પ્રશિક્ષણ ક્ષેત્રે દેશની અગ્રણી સંસ્થા, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ખાતે પાંચમો દીક્ષાંત સમારંભ યોજાઈ ગયો. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ દીક્ષાંત સમારંભમાં ગુજરાતના રાજ્યપાલ‌ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી બંડી સંજયકુમાર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ વિશેષ ઉપસ્થિત રહ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code