1. Home
  2. Tag "protect"

કેમિકલ વાળા રંગોથી સ્કિનને બચાવવા માંગો છો, તો આ ટિપ્સ અપનાવો, ચહેરાને નુકશાન નહીં થાય

હોળીના આ તહેવારમાં રંગોની વર્ષા ના થાય તે કેવી રીતે બની શકે છે? પણ આ ખુશીની સમયમાં આપણં ઘણીવાર ત્વચાની કાળજી લેવાનું ભુલી જવાય છે. બજારમાં મળતા કેમિકલયુક્ત રંગો આપણી ત્વચાને નુકશાન પહોંચાડે છે. ત્વચાને રંગથી બચાવવા માટે, સૌ પ્રથમ ત્વચા પર નારિયેળ તેલ લગાવો. નાળિયેર તેલ પ્રાકૃતિક બૈરિયર તરીકે કામ કરે છે જે સ્કિનને […]

આ પાંદડામાંથી બનાવો ટૂથપેસ્ટ,જંતુઓથી બચાવશે અને ઘણી સમસ્યાઓમાંથી પણ મળશે રાહત

લીમડો એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણોથી ભરપૂર છે. આ પાંદડાનો ઉપયોગ માત્ર ત્વચાની જ નહીં પરંતુ દાંતની પણ ઘણી સમસ્યાઓ દૂર કરવા માટે થાય છે. પરંતુ, આજે આપણે તેને ખાલી પેટે ખાવાની વાત નહીં કરીએ, પરંતુ તેમાંથી લીમડાની હર્બલ પેસ્ટ બનાવવાની વાત કરીશું. જી હા, આમ કરવાથી તમારા દાંતની ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે અને […]

ઘરેથી એકલી બહાર નીકળતી મહિલાઓ માટે જરૂરી છે આ સેફ્ટી ટિપ્સ,ખતરાથી બચાવવામાં કામ આવશે

કામકાજના કારણે મહિલાઓને એકલા ઘરની બહાર જવું પડે છે, પરંતુ આજકાલના બદલાતા વાતાવરણને કારણે મહિલાઓ માટે આવા ઘરની બહાર એકલા જવું સલામત નથી. ખાસ કરીને સાંજના સમયે આવી અનેક ઘટનાઓ વધી જાય છે. એટલા માટે મહિલાઓએ સાંજે ઘરની બહાર નીકળતા પહેલા કેટલીક સેફ્ટી ટિપ્સનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો ચાલો આજે તમને જણાવીએ આવી જ […]

હાર્ટ એટેક સામે રક્ષણ કેવી રીતે મેળવવું,આ છે તે માટેની બે રીત

અત્યારના સમયમાં લોકોને હાર્ટને લગતી સમસ્યાઓ વધારે હોય છે. લોકોને હાર્ટ એટેક આજના સમયમાં હાલતાને ચાલતા આવી જતો હોય છે તો આવામાં આ સમસ્યાથી બચીને રહેવા માટે કેટલાક પ્રકારના પગલા લેવા જોઈએ. WHO મુજબ, વિશ્વભરમાં દર વર્ષે 17.9 મિલિયન લોકો હૃદય રોગને કારણે મૃત્યુ પામે છે. જો હૃદયમાં 60 ટકા બ્લોકેજ હોય ​​તો પણ ECG […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code