1. Home
  2. Tag "Punjab border"

પાકિસ્તાનનું ષડયંત્ર નિષ્ફળ, BSFએ પંજાબ બોર્ડર પર ડ્રોન તોડી પાડ્યું

પાકિસ્તાનું ષડયંત્ર નિષ્ફળ BSFએ પંજાબ બોર્ડર પર ડ્રોન તોડી પાડ્યું અમૃતસરમાં ડાઓકે પોલીસ ચોકી પાસેની ઘટના  ચંડીગઢ:બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનોએ આંતરરાષ્ટ્રીય સરહદ દ્વારા પંજાબમાં પ્રવેશતા પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું છે.એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે આ માહિતી આપી હતી.તેમણે જણાવ્યું હતું કે,ડ્રોન પાકિસ્તાની સરહદમાં પડી ગયું હતું.અધિકારીના જણાવ્યા અનુસાર, BSF જવાનોએ મંગળવારે રાત્રે 7.20 વાગ્યે એક […]

પંજાબ સરહદ પાસે પાકિસ્તાની ડ્રોન નજરે પડ્યુઃ બીએસએફ જવાનોએ કર્યું ફાયરિંગ

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાન આતંકવાદીઓને પ્રોત્સાહન આપી રહ્યું છે તેમજ પાકિસ્તાનના આતંકવાદીઓ હવે આધુનિક ટેકનોલોજી ડ્રોનની મદદથી હથિયારો અને ડ્રગ્સ ભારતમાં ઘુસાડવાના પ્રયાસો કરી રહ્યાં છે. દરમિયાન પંજાબમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસે પાકિસ્તાની ડ્રોન દેખાતા સતર્ક બની ગયેલા ભારતીય જવાનોએ ગોળીબાર કરતા ડ્રોન પરત જતું રહ્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર બીએસએફ અને પોલીસે પંજાબના ગુરદાસપુર […]

પાકિસ્તાનની વધુ એક નાપાક હરકતઃ પંજાબ સરહદે જોવા મળ્યાં બે ડ્રોન

દિલ્હીઃ પાકિસ્તાન દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓથી આતંકવાદીઓને ડ્રોન મારફતે હથિયારો તથા માદક દ્રવ્યો ભારતમાં સરહદે મોકલવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. દરમિયાન આજે પંજાબ સરહદ પાસે પાકિસ્તાની બે ડ્રોન ઘુસ્યાં હતા. જે પૈકી ભારતીય સુરક્ષા જવાનોએ એકને તોડી પાડ્યું હતું. જ્યારે બીજાની શોધખોળ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાની આતંકવાદીઓએ હવે ઘુસણખોરી માટે નવો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code