1. Home
  2. Tag "pv sindhu"

ફ્રેન્ચ ઓપન બેડમિન્ટનની મહિલા સિંગલની ક્વાર્ટર ફાઇનલમાં પીવી સિંધુ પહોંચી

નવી દિલ્હીઃ મહિલા સિંગલ ફ્રેન્ચ ઓપન બેડમિન્ટનમાં પીવી સિંધુએ અમેરિકાની બેઇવેન ઝાંગને 13-21, 21-10, 21-14થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. પુરુષ સિંગલ્સમાં કિદામ્બી શ્રીકાંતનો ચીનના લુ ગુઆંગ ઝુ સામે 21-19, 12-21, 20-22થી પરાજય થયો હતો. બીજી પુરુષ સિંગલ્સ મેચમાં લક્ષ્ય સેન ચીનના લી શી ફેંગ સાથે ટકરાશે. મહિલા ડબલ્સમાં ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદની જોડી જાપાનના […]

વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ પહેલા ભારતને મોટો ફટકો,પીવી સિંધુ ઈજાના કારણે બહાર

મુંબઈ:વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભારતીય આશાઓને મોટો ઝટકો લાગ્યો છે.સ્ટાર ભારતીય શટલર પીવી સિંધુ ચેમ્પિયનશિપમાંથી બહાર થઈ ગઈ છે.વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિંધુનો રેકોર્ડ ઘણો સારો છે.તે વર્ષ 2019માં આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહી હતી.આ સાથે સિંધુએ આ ઈવેન્ટમાં બે સિલ્વર મેડલ અને બે બ્રોન્ઝ મેડલ પણ જીત્યા છે. બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ 21 ઓગસ્ટથી શરૂ થઈ […]

કોમનવેલ્થ ગેમ્સ 2022 – પીવી સિંઘુએ બેડમિન્ટનમાં જીત્યો ગોલ્ડ મેડલ, કેનેડાની પ્લેયરને હરાવી ભારતનું નામ રોશન કર્યું

પીવી સિંધુએ બેડમિન્ટનમાં ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ પીવી સિંધુએ પહેલી ગેમ 21-15થી જીત મેળવીને ભારતનું નામ રોશન કર્યું  દિલ્હીઃ- કોમનવેલ્થ ગેમ્સમાં ભારત એક પછી એક જીત મેળવી રહ્યું છે, ત્યારે વધુ એક ગોલ્ડ મેડલ ભારતના નામે આવ્યું છે, કોમનવેલ્થ ગેસ્મ બર્મિગહાર્મમાં રમાઈ રહી છે ત્યારે અત્યાર સુધી ભારતે 19 ગોલ્ડ, 15 સિલ્વર અને 22 બ્રોન્ઝ […]

પીવી સિંધુએ સિંગાપોર ઓપનમાં ચીનની બેડમિન્ટન ખેલાડીને હરાવીને ટાઈટલ જીત્યું

બેડમિન્ટનમાં ફરી કર્યું ભારતનું નામ રોશન પીવી સિંધુએ ચીની ખેલાડીને હરાવી પહેલીવાર જીત્યો સિંગાપોર ઓપનનો ખિતાબ મુંબઈ:ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ સિંગાપોર ઓપનના ફાઈનલમાંચીની ખેલાડીને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો છે. પીવી સિંધુએ ત્રણ સેટ સુધી ચાલેલી ફાઈનલ મેચમાં ચીનની વાંગ જી યીને 21-9, 11-21, 21-15થી માત આપી. આ વર્ષે સિંધુનું આ ચોથું ટાઈટલ છે. […]

ઓલિમ્પિક સિલ્વર ક્વિન પીવી સિંધુની સફળતાઃ-પ્રધાન મંત્રી મોદીએ પાઠવી શુભેચ્છા

ફરી એક વાર દેશનું નામ રોશન થયુ છે,ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા પી.વી. સિંધુએ રવિવારે સ્વિટ્ઝર્લેન્ડના બાસેલમાં બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ-2019માં ગૉલ્ડ મૅડલ જીત્યું છે, આ  ફાઇનલ ગેમમાં  વિશ્વની ચોથા નંબરની ખેલાડી જાપાનની નાઝોમી ઓકુહારાને પીવી સિંધુએ માત આપી હતી અને સીધી મેમમાં  21-7, 21-7થી તેને હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કરી ભારતના શીરે વધુ એક કલગી […]

વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુની ફિટનેસના રહસ્યઃ-દુધ અને ઈંડા રોંજીદો ખોરાક

ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા પીવી સિંધુએ રવિવારે બીડબ્લ્યુએફ બેડમિંટન વર્લ્ડ ચેમ્પિયનશિપ -2018 ની ફાઇનલમાં નોઝોમી ઓકુહારાને હરાવીને ઇતિહાસ રચ્યો છે અને ભારતનું નામ રોશન કર્યું છે,. સિંધુ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બની છે. સિંધુએ તેની ફિટનેસના કારણે ફાઇનલમાં 21-7, 21-7થી ધમાકેદાર જીત મેળવી હતી. એક નજર કરીયે સિંધુની ફિટનેસના રહસ્ય પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code