ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠકમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સ્થિરતા પર ભાર મૂક્યો
નવી દિલ્હી, 26 મે 2026: Quad Foreign Ministers’ Meeting ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠક નવી દિલ્હીમાં પૂર્ણ થઈ. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આ બેઠકની અધ્યક્ષતા કરી. ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગ, જાપાનના વિદેશ મંત્રી તોશિમિત્સુ મોટેગી અને યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ પણ ભાગ લીધો. પોતાના પ્રારંભિક ભાષણમાં, ડૉ. જયશંકરે ભાર મૂક્યો કે ઈન્ડો-પેસિફિક […]


