1. Home
  2. Tag "Quantum Technology"

ભારત-જાપાન વચ્ચે આરોગ્ય અને ક્વોન્ટમ ટેકનોલોજી ક્ષેત્રે કરાર

નવી દિલ્હી, 6 મે 2025: ભારત અને જાપાને સ્વાસ્થ્ય સંશોધન અને ક્વોન્ટમ ટેકનોલોજીના ક્ષેત્રમાં પરસ્પર સહયોગ વધારવા માટે અનેક મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા છે. આ પગલાથી વિજ્ઞાન, ટેકનોલોજી અને નવાચાર (ઇનોવેશન) ક્ષેત્રે બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બનશે. જાપાન એજન્સી ફોર મેડિકલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને ભારત સરકારના […]

ભારતનો ટેકકેડ 6G, AI અને ક્વોન્ટમ ટેકનોલોજી દ્વારા નક્કી કરાશે: પેમ્માસની ચંદ્રશેખર

નવી દિલ્હી, 24 એપ્રિલ 2026: કેન્દ્રીય મંત્રી ડૉ. પેમ્માસની ચંદ્રશેખરે કહ્યું છે કે ભારતનો ભાવિ ટેકકેડ 6G, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ જેવી ઉભરતી ટેકનોલોજીઓ દ્વારા નક્કી કરવામાં આવશે. COAI DIGICOM સમિટ 2026 ના બીજા સંસ્કરણનું ઉદ્ઘાટન કરતા, ચંદ્રશેખર પેમ્માસનીએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં દેશના ટેલિકોમ ક્ષેત્રે ઝડપથી પરિવર્તન આવ્યું છે અને હવે તે ટેકનોલોજીના […]

ભારત-અમેરિકા AI અને ક્વાન્ટમ ટેકનોલોજીના વિકાસ માટે સાથે મળીને કામ કરશે : સ્મૃતિ ઇરાની

નાસા અને ઇસરો સાથે મળીને કામ કરશે. માઇક્રોન ટેકનોલોજીએ ભારતમાં કરોડોનું રોકાણનો નિર્ણય લીધો નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા સાથે મળીને કૃત્રિમ બુદ્ધિમત્તા-AI અને ક્વાન્ટમ ટેકનોલોજીના વિકાસ અને કોમર્શિયલ ઉપયોગ માટે સાથે મળીને કામ કરશે. આ હેતુથી બે કરોડ ડોલરની ગ્રાન્ટની મંજુરી અપાઈ છે. ભારત અમેરિકા સંયુક્ત ક્વાન્ટમ સંકલન વ્યવસ્થા ઉદ્યોગ, શિક્ષણવિદો અને સરકાર વચ્ચે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code