પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાનને ફેમા હેઠળ નોટિસ
પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાનના નામે નવો વિવાદ સામે આવી ગયો છે. રાહત ફતેહ અલી પર વિદેશી મુદ્રાની તસ્કરીનો આરોપ લાગ્યો છે. ઈડીએ ગાયક રાહત ફતેહ અલી ખાનને નોટિસ પણ જાહેર કરી છે. તેમને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ એટલે કે ફેમા હેઠળ નોટિસ જાહેર કરવામાં આવી છે. રાહત ફતેહ અલીને ફેમા હેઠળ નોટિસના મામલામાં […]