રેલ્વેનો નિર્ણય: UDID કાર્ડ ધારક દિવ્યાંગો પણ રિઝર્વેશન વગરના સ્પેશિયલ કોચમાં મુસાફરી કરી શકશે
નવી દિલ્હી, 21 એપ્રિલ 2026: ભારતીય રેલ્વેએ દિવ્યાંગ મુસાફરો (PwDs) માટે મુસાફરી વધુ સરળ બનાવતા એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. રેલ્વે બોર્ડના નવા આદેશ અનુસાર, હવે જે દિવ્યાંગો પાસે માન્ય Unique Disability ID (UDID) કાર્ડ છે, તેઓ મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં દિવ્યાંગો માટે અનામત રાખવામાં આવેલા અનરિઝર્વ્ડ (બિન-અનામત) કોચમાં મુસાફરી કરી શકશે. અત્યાર સુધી, ટ્રેનના […]


