1. Home
  2. Tag "Railway station"

અમદાવાદના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓના મોબાઈલ તફડાવતા બે શખસો પકડાયા

અમદાવાદ: શહેરના કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોના મોબાઇલ ચોરી કરતી બે અલગ અલગ ગેંગને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે.  ગેન્ગના બે શખસો માત્ર મોબાઇલ ચોરી કરવા માટે સુરતથી રાતે અમદાવાદ આવતા હતા. અને મોબાઈલ ફોન તફડાવીને ફરાર થઈ જતા હતા. પોલીસે ચોરીના મોબાઇલ ખરીદનારા બે આરોપીની ધરપકડ કરી 33 મોબાઇલ કબજે કર્યા છે. સૂત્રોના જણાવ્યા […]

ભૂજ અને ભચાઉના રેલવે સ્ટેશનનો શિલાન્યાસ આજે વિડિયો કોન્ફરન્સથી PM મોદી હસ્તે કરાશે

ભૂજઃ ભચાઉ અને ભૂજમાં કરોડો રૂપિયાના ખર્ચે બનનારા નવા રેલવે સ્ટેશનનો શિલાન્યાસ આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કરશે. આજે 6 ઠ્ઠી ઓગસ્ટને રવિવારના સવારે “અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ વડાપ્રધાન નરેંદ્ર મોદી દ્વારા વીડિયો કોન્ફરન્સિંગથી ભારતભરના કુલ 508 રેલવે સ્ટેશનના પુનઃ વિકાસ માટે શિલાન્યાસ કરાશે. કુલ 24,470 કરોડના ખર્ચે બનનારા તમામ રેલવે […]

આ છે વિશ્વનું સૌથી મોટૂ રેલ્વે સ્ટેશન જ્યાં પ્લેટફોમ પર એક સાથે 40થી વધુ ટ્રેન ઊભી રહેતી હોય છે

  ટ્રેન એક એવી સુવિધા છે જે યાત્રીઓને ઓછા સમયમાં એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડે છે અને વળઈીઓછા ભાડામાં પહોંચાડે છે જેને લઈને માત્ર ભારતમાં જ નહી વિદેશમાં પણ રેલ્વે સેવાઓ પર ઘણા નાગરિકો નિર્ભર રહે છે.યાત્રા માટે પરવડે તેવો માર્ગ રેલ્વે છે.રેલ્વેને માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના મોટાભાગના દેશોમાં રાજ્યો અને શહેરોની કનેક્ટિવિટીનું […]

રાજકોટ ડિવિઝનના 15 જેટલા રેલવે સ્ટેશનો આત્યાધૂનિક બનાવાશે, પ્રવાસીની સુવિધામાં વધારો થશે

રાજકોટઃ દેશભરના રેલવે સ્ટેશનોનું તબક્કાવાર નવિનીકરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં રાજકોટ ડિવિઝન હેઠળના 15 જેટલા રેલવે સ્ટેશનોને અત્યાધૂનિક બનાવીને પ્રવાસીઓને સુવિધામાં વધારો કરવામાં આવશે. જે 15 સ્ટેશનોનું નવિનીકરણ કરાશે. જેમાં સુરેન્દ્રનગર, દ્વારકા, ઓખા, થાન, મોરબી, વાંકાનેર, ભકિતનગર, હાપા, ખંભાળિયા, કાનાલુસ, મીઠાપુર, પડધરી, ભાટીયા, લખતર અને જામવણથલી, રેલ્વે સ્ટેશનનોનો સમાવેશ થાય છે. ઈલેકટ્રીફીકેશન કામગીરી 23 […]

સુરત રેલવે સ્ટેશન ઉપર ટીકીટ વિના પ્રવાસ કરતા મુસાફરો પાસેથી નાણા ઉઘરાવતા પાંચ ટીસી ઝડપાયાં

અમદાવાદઃ રેલવેમાં ટીકીટ વિના મુસાફરી કરનારા ખુદાબક્ષોને ઝડપી લેવા માટે રેલવે વિભાગે અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન સુરતમાં ટિકીટ વિના મુસાફરી કરનારા પેસેન્જરોને પકડીને તેમની પાસેથી મોટી રકમ પડાવતા પાંચેક ટીકિટચેકર (ટીસી) ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. તેમજ વિજિલન્સની કામગીરીને પગલે રેલવે કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. સુત્રોના જણાવ્યા અનુસાર સુરત રેલવે સ્ટેશનમાં વિવિધ પ્લેટફોર્મ ઉપર […]

બે રાજ્યોમાં વહેંચાયેલું છે આ રેલવે સ્ટેશન,ટિકિટ કાઉન્ટરથી લઈને સાઈન બોર્ડ સુધી બધું જ અદ્ભુત

રેલ્વેને ભારતના લોકોના હૃદયની ધડકન કહેવામાં આવે છે.ઘણા લોકોની આજીવિકા રેલવે પર નિર્ભર છે.રેલવે દ્વારા લોકો માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ જ નહીં પરંતુ સમગ્ર દેશની મુલાકાત લઈ શકે છે.દેશમાં એક એવું રેલવે સ્ટેશન પણ છે જેના પ્લેટફોર્મ બે અલગ-અલગ રાજ્યોમાં છે.આ અનોખું રેલવે સ્ટેશન ભવાની મંડી સ્ટેશન છે જે બે રાજ્યોમાં વહેંચાયેલું છે. જ્યારે […]

હવે મહેમાનોને રેલવે સ્ટેશન પર મુકવા કે લેવા જવું મોઘું પડશે, પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો

અમદાવાદઃ મોંઘવારી દિનપ્રતિદિન વધતી જાય છે. હવે તો રલવે સ્ટેશન પર મહેમાનોને લેવા કે મુકવા જવાનું પણ મોંઘુ બન્યું છે. રેલવેના સત્તાધિસોએ પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં 100 ટકા વધારો કર્યો છે. પહેલા પ્લેટફોર્મ ટિકિટના 10 રૂપિયા હતા. એમાં વધારો કરીને 20 રૂપિયા કરાયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ દિવાળીના તહેવારનો નજીકમાં છે, ખાસ કરીને લોકો પોતાના વતનમાં […]

સાણંદના રેલવે સ્ટેશન પરથી રોજ 20થી વધુ ટ્રેન પસાર થાય છે, પણ માત્ર એક જ ટ્રેનને સ્ટોપેજ,

અમદાવાદઃ શહેરની નજીક આવેલા સાણંદનો ઔદ્યોગિક વિકાસ સારોએવો થયો છે. તેના લીધે પરપ્રાંતના લોકોનો પણ સારોએવો વસવાટ છે. સાણંદના રેલવે સ્ટેશને રોજ 20થી વધુ ટ્રેનો પસાર થાય છે. પણ સ્ટોપેજ માત્ર એક જ ટ્રેનને અપાયું છે. લાંબા અંતરની ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવે તો પ્રવાસીઓને પણ લાભ મળી શકે છે. હાલ પ્રવાસીઓને ટ્રેનના સ્ટોપેજ નહીં હોવાથી […]

ભારતીય રેલવેઃ અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ ટિકીટની કિંમતમાં કરાયો વધારો

અમદાવાદઃ ભારતીય રેલવે દ્વારા 100થી વધારે એક્સપ્રેસ અને મેલને સુપરફાસ્ટ તરીકે રૂપાંતરીત કરાઈ છે. જેથી આ ટ્રેનોની ટીકીટની કિંમતમાં વધારો થયો, દરમિયાન અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મની ટિકીટની કિંમતમાં વધારો કરાયો છે, પહેલા પ્લેટફોમ ટીકિટ પેટે રૂ. 10 વસુલવામાં આવતા હતા. હવે રૂ. 30વસુલવામાં આવશે. આમ સંબંધીને રેલવે સ્ટેશન મુકવા આવનાર શહેરીજનને પ્લેટફોર્મ ટિકીટના રૂ. […]

દેશમાં અત્યાર સુધીમાં કુલ 497 રેલવે સ્ટેશન ઉપર લિફ્ટ અને એસ્કેલેટરની સુવિધા શરૂ કરાઈ

339 રેલવે સ્ટેશન ઉપર 1090 જેટલા એસ્કેલેટરની સેવા ઉપલબ્ધ 400 રેલવે સ્ટેશન ઉપર 981 લિફ્ટની સુવિધા નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી રેલવેના વિકાસ માટે પગલા ભરવામાં આવી રહ્યાં છે. તેમજ રેલવે સ્ટેશનોને આધુનિક બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન દેશના 497 જેટલા રેલવે સ્ટેશન ઉપર લિફ્ટ અથવા એસ્કેલેટરની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code