1. Home
  2. Tag "Rajkot Marketyard"

રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળી કપાસ, ઘઉં અને સોયાબીનની ધૂમ આવક, સારા ભાવથી ખેડૂતોને રાહત

રાજકોટ:  સૌરાષ્ટ્રમાં સારા વરસાદ અને અનુકૂળ હવામાનને લીધે આ વખતે ખરીફ પાકનું વિપલ ઉત્પાદન થયું છે. અને ખેડુતો ખરીફ પાક વેચવા માટે માર્કેટયાર્ડ્સમાં આવી રહ્યા છે. જેમાં રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળી, કપાસ અને સોયાબીનથી ધૂમ આવક થઈ રહી છે. માર્કેટ યાર્ડમાં શુક્રવારે  6,700 ક્વિન્ટલથી વધુ સોયાબીનની આવક થઈ હતી. આ સાથે જ કપાસ અને ઘઉંની […]

રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીની ધૂમ આવકથી માલનો ભરાવો થતાં ખેડુતોને આપવી પડી સુચના

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં આ વખતે સારા વરસાદ અને અનુકૂળ હવામાનને લીધે ખરીફ પાકનું સારૂએવું ઉત્પાદન થયુ છે. અને સૌરાષ્ટ્રભરના માર્કેટયાર્ડ્સમાં કપાસ, મગફળી સહિત વિવિધ ખરીફપાકની ધૂમ આવક થઈ રહી છે. જેમાં રાજકોટના બેડી ગામ સ્થિત મુખ્ય માર્કેટીંગ યાર્ડ મગફળીના આવકથી ઊભરાઈ જતાં હાલ મગફળીની આવક બંધ કરવામાં આવી છે. મગફળી ન લાવવા ખેડુતોને યાર્ડ દ્વારા સુચના […]

રાજકોટ માર્કેટયાર્ડમાં લાલ મરચાની ધૂમ આવક, સ્ટોક ખલાસ ન થાય ત્યાં સુધી હરાજી બંધ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ગોંડલ વિસ્તારમાં મરચાનું એવું ઉત્પાદન થયું છે. ગોંડલના માર્કેટયાર્ડમાં લાલ મરચાના ઢગલાં જોવા મળી રહ્યા છે. જ્યારે રાજકોટ યાર્ડમાં પણ લાલ મરચાની આવક શરૂ થઈ ચૂકી છે. હાલ યાર્ડમાં લાલ મરચાની ચીકકાર આવક થઈ રહી છે. પરંતુ સામે નિકાલ ન થતા હાલ આવક પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. યાર્ડમાં 2000 થી 3000 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code