1. Home
  2. Tag "RAJNIKANT"

કથિત છેતરપીંડી કેસમાં ફિલ્મ સુપરસ્ટાર રજનીકાંતની પત્નીને મળી મોટી રાહત

બેંગ્લોરઃ તમિલ સુપરસ્ટાર રજનીકાંત પોતાની ફિલ્મોંને લઈને હંમેશા ચર્ચામાં રહ્યા છે, પરંતુ જે સમયે અભિનેતા તેની પત્નીને લઈને ઘણી હેડલાઈન્સ બનાવી રહ્યા છે. રજનીકાંતની પત્ની લતા રજનીકાંતને તમિલ ફિલ્મ ‘કોચડાઈયા’ના સાથે છેતરપિંડીના આ મામલામાં બેંગલુરુની એક અદાલતે જામીન આપ્યા છે. લતાએ આરોપોને નકારી કાઢીને દાવો કર્યો કે સેલિબ્રિટી હોવાના કારણે એમે આ કિંમત ચુકવીએ છીએ. […]

સાઉથના સુપર સ્ટાર રજનીકાંતનો આજે જન્મદિવસ ,જણો અહી તેમના જીવન સફર વિષેની કેટલીક ખાસ વાતો 

સાઉથ સિનેમામાં જો સુપર સ્ટાર કોણ આટલું નામ પડે તો સૌ કોઈને રજનીકાંત યાદ આવે જ આટલી ઉમરે પણ સતત ફિલ્મોમાં કામ કરીને દર્શકોના લોકપ્રિય બનેલા રાજનીકાંતનો આજે જન્મ દિવસ છે રજનીકાંતનો જાદુ સાઉથથી લઈને બોલિવૂડ સુધી ચાલે છે. રજનીકાંતે એક કરતાં વધુ શાનદાર ફિલ્મો કરી છે,પરંતુ એક્ટિંગમાં આવ્યા ત્યાં સુધીની તેમની સફર પડકારોથી ભરેલી […]

સાઉથ સુપર સ્ટાર રજનિકાંતની અપકમિંગ ફિલ્મ ‘લાલ સલામ’નું ટિઝર રિલીઝ, ફરી એક વાર એક્શન હિરો શાનદાર અવતારમાં

મુંબઈઃ સાઉથ સુપર સ્ટાર રજનિકાંત આટલી ઉમંરે પણ સતત એક્ટિવ રહે છએ અનેક સુપર હિટ ફિલ્મો આપતા રહે છએ તાજેતરમાં ફિલ્મ જેલરે શાનદાર પ્રદર્શન કર્યું હતું જેને લઈને રજનિકાંત ચર્ચામાં આવ્યા હતા આ ફિલ્મે કરોડોની કમાણી કરી હતી ત્યારે હવે રજનિકાંતની અપકમિંગ ફિલ્મ લાલ સલામનું ટિઝર આજરોઝ રિલીઝ કરવામાં આવ્યું છે. ત્યારે હવે  રજનીકાંત આ […]

સાઉથ સુપર સ્ટાર રજનિકાંતની ફિલ્મ ‘જેલર’ એ 500 કરોડની કમાણી કરીને બનાવ્યો રેકોર્ડ

મુંબઈઃ સાઉથ સુપર સ્ટાર રજનિકાંતની ફિલ્મ થોડા દિવસ અગાઉ જ રિલીઝ થી હતી, રિલીઝ થયેલી ફિલ્મ જેલર સતત કમાણી કરી રહી છે ત્યારે હવે આ ફિલ્મે 500 કરોડની કમાણી કરી હોવાનો એહવાલ સામે આવ્યો છે આ સાથે જ આ ફિલ્મે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. રજનીકાંતની ‘જેલર’ દુનિયાભરમાં ધૂમ મચાવી રહી છે રજનીકાંત સ્ટારર જેલર […]

સાઉથ સુપર સ્ટાર રજનિકાંતે પૂર્વ સીએમ અખિલેશ યાદવ સાથે કરી મુલાકાત – કહ્યું ‘અમે મિત્ર છે ફોન પર વાત થતી રહેતી હોય ‘

  લખનો – તાજેતરમાં સાઉથ અભિનેતા રજનિકાંતની ફિલ્મ જેલર રિલીઝ થઈ છે આ ફિલ્મને દર્શકો તરફ ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે હાલ અભિનેતા ઉત્તરપ્રદેશની મુલાકાતે છે જ્યા તેમણે સીએમ યોગી સાથે મુલાકાત કર્યા બાદ હવે રાજ્યના પૂર્વ સીએમ અખિલેશ યાદવ સાથે પણ ખાસ મુલાકાત કરી હોવાની માહિતી સામે આવી રહી છે. પ્રાપ્ત […]

સાઉથ સુપર સ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘જેલર’ની બોક્સ ઓફીસ પર શાનદાર ઓપનિંગ

મુંબઈઃ- સાઉથ સુપર સ્ટાર રજનિકાંત સાઉથના ભગવાન સમાન છે તેમની કોઈ પણ ફિલ્મ રિલીઝ થાય એટલે તહેલકો મચાવે છે ત્યારે તાજેતરમાં પણ કઈક આવું જ જોવા મળ્યું છે રજનીકાંતની ફિલ્મ જેલરે રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું છે, રજનીકાંતની ફઇલ્મ જેલર  જ્યાં 2023માં આ ફિલ્મ પઠાણ અને આદિપુરુષ બાદ ત્રીજી સૌથી […]

સાઉથ સુપર સ્ટાર રજનિકાંતનો સાઉથમાં ક્રેઝ – ફિલ્મ ‘જેલર’ રિલીઝના દિવસે આ બે શહેરોમાં ઓફીસમાં રજાઓ અપાઈ

બેંગલુરુઃ- સાઉથ ફિલ્મનો ક્રેઝ હવે બોલિવૂડની જેમ વઘતો જઈ લરહ્યો છે એમા પણ કેટલાક સાઉથના સુપર સ્ટારની મૂવી રિલીઝ થવાની હોય. ત્યારે એક અનેરો ઉત્સાહ જોવા મળએ છે 10 ઓગસ્ટના રોજ સાઉથ  સુપર સ્ટાર થલાઈવા એટલે કે રજનિકાંતની ફિલ્મ જેલર રિલીઝ થવા જઈ સરહી છે ત્યારે આ ફિલ્મને જોવા માટે લોકો ઉત્સુક બન્યા છે. જાણકારી […]

સાઉથ સુપર સ્ટાર રજનિકાંતનું ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે કર્યું સમ્માન –

સાઉથના સ્ટાર રજનિકાંતનું થયું સમ્માવન આવકવેરા વિભાગે સુરપ રજનિકાંતને સમ્માનિત કર્યા દિલ્હીઃ- સાઉથના સુપર સ્ટાર રજનિકાંતે પોતાની એક એલગ જ ઓળખ બનાવી છે,તેઓ લાખો દિલમાં રાજ કરતા અભિનેતા છે તેમની એક્શનના લોકો દિવાના છે ત્યારે વિતેલી કાલે 24 જૂલાઈના રોજ ઈન્કમ ટેક્સ દિવસ પર ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે તેમનું સમ્માન કર્યું છે પ્રાપ્ત જાણકારી  ચેન્નાઈમાં ઈન્કમટેક્સ […]

સાઉથ સુપર સ્ટાર રજનીકાંતે પુત્રી સાથે મળીને સોશિયલ મીડિયા એપ ‘હૂટ’ લોંચ કરી- જાણો આ વોઈસ મેસેજ એપની ખાસિયતો

રજનિકાંતે પુત્રી સાથએ મળીને સોશિયલ મીડિયા એપ લોંચ કરી આ એપ માટેનું ફડીંગ પુત્રી સોંદર્યા એ કર્યું  છે આ એપ એક વોઈસ મેસેજ એપ છે દિલ્હીઃ- સાઉથના સુપરસ્ટાર રજનીકાંતે  હવે પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે જેનું ભંડોળ રજનીકાંતની પુત્રી સૌંદર્યા દ્વારા પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ પ્લેટફોર્મનું નામ ‘હૂટ’ છે આ સાથએ […]

સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને દાદાસાાહેબ ફાળકે એવોર્ડથી સમ્માનિત કરાશે – મંત્રી પ્રકાશ જાવડેકરે કરી જાહેરાત

સુપર સ્ટાર રજનીકાંતને દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત મંત્રી પ્રકાશ જાવડેકરે કરી જાહેરાત 51મો આ એવોર્ડ સાઉથના  સુપર સ્ટાર રજનીકાંત ના નામે દિલ્હી – દક્ષિણની ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતને ફિલ્મ જગતનો સૌથી મોટો એવોર્ડ દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવશે, આજે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ બાબતે જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે 51મો દાદા સાહેબ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code