1. Home
  2. Tag "raju srivastav"

મશહૂર કોમેડી કલાકાર રાજુ શ્રીવાસ્તવનો પાર્થિવ દેહ પંચતત્વમાં વિલીન – સૌ કોઈની આંખો થઈ નમ

રાજુ શ્રીવાસ્તવના થયા અંતિમ સંસ્કાર રાજુ શ્રીવાસ્તવનો દેહ પંચતત્વમાં થયો વિલીન દિલ્હીઃ-  મનોરંજન જગતના જાણીતા કોમેડિયન કલાકાર એવા રાજુ શ્રીવાસ્તવનું લાંબા ગાળે હોસ્પિચલમાં સારવાર બાદ 21 સપ્ટેમ્બરના રોજ દિલ્હી સ્થિતિ હોસ્પિટલમાં આવસાન થયું હતું આજરો જ તેમના પાર્થિવ દેહના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. રાજુ શ્રીવાસ્તવનો દેહ પંચતત્વમાં વિલીન થઈ ચૂક્યો છે. આખા દેશને હસાવનાર રાજુ […]

 રાજુ શ્રીવાસ્તવના નિધન પર પીએમ મોદી થયા ભાવૂક ,જાણો ટ્વિટ કરીને તેમણે શુ કહ્યું

રાજૂ શ્રીવાસ્તના નિધન પર પીએમ મોદી થયા ઈમોશનલ ટ્વિટ કરીને કહ્યું ખૂબ જલ્દી છોડીને જતા રહ્યા દિલ્હીઃ- જાણીતા મશહૂર કોમેડિ કલાકાર રાજૂ શ્રાવાસ્તવનું લાંબી બીમારી બાદ આજરોજ અવસાન થયું છે,દેશભરના લોકો તેમને યાદ કરી રહ્યા છે, અનેક લોકોની આંખો નમ થી છે, ત્યારે હવે તેમના અવસાનને લઈને પીએમ મોદીએ પણ દુખ વ્યક્ત  કર્યુ છે . […]

રાજુ શ્રીવાસ્તવનું બ્રેઈન થયું ડેડ,મિત્રની હાલત જોઈ ભાવુક થઈ ગયા સુનીલ પાલ, કહ્યું- ‘તેમનો માત્ર શ્વાસ જ ચાલી રહ્યો છે..પ્રાર્થના કરો   

મુંબઈ: કોમેડીના બાદશાહ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ આ દિવસોમાં જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ લડી રહ્યા છે.રાજુ શ્રીવાસ્તવ છેલ્લા 9 દિવસથી AIIMS હોસ્પિટલમાં દાખલ છે.તેઓ હજુ સુધી હોશમાં આવ્યા નથી.તે હજુ પણ વેન્ટિલેટર પર છે.થોડા દિવસો પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે,તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે, પરંતુ ગુરુવારે સાંજે ફરી એકવાર રાજુની હાલત નાજુક થઈ […]

મશહૂર કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની હાલત ફરી લથડી – બ્રેઈન કામ કરતું થયું બંધ

રાજુ શ્રીવાસ્તવની હાલ નાજૂક બ્રેઈડ ડેડ અને હ્દય બરાબર નથી કરી રહ્યું કામ મુંબઈઃ- તાજેતરમાં મશહૂર કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને 10 ઓગસ્ટના રોજ હાર્ટ એટેક આવ્યો હતો જેના કારણે તેઓને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જો કે દાખલ થયાના બીજા ત્રીજા દિવસે તેમની તબિયતમાં સુધારો થયો ન હતો, પરંતુ ત્યાર પછી તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો […]

જાણીતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને આવ્યો હાર્ટ એટેક – દિલ્હીની એઈમ્સમાં કરાયા દાખલ 

ઉનોરાજુ શ્રીવાસ્તવને હ્દયરોગનો હુમલો આવ્યો દિલ્હીની એઈમ્સમાં દાખલ કરાયા મુંબઈઃ- જાણીતા કોમેડિયન  અને ઉત્તર પ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદના અધ્યક્ષ રાજુ શ્રીવાસ્તવને તાત્કાલિક દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે  તેમણે હાર્ટ એટેક આવ્યો છે. માહિતી મળી રહી છે કે તેઓ જ્યારે તેઓ વર્આઉટ કરી રહ્યા હતા ત્યારે તેમને આ હદ્ય રોગનો હુમલો […]

એન્ડ ટીવી ના શો ‘ઓર ભાઈ ક્યા ચલ રહા હે’ માં કોમેડિ મેન રાજુ શ્રીવાસ્તવની થશે શાનદાર એન્ટ્રી, હાસ્યની મજા થશે ડબલ

રાજુ શ્રીવાસ્તવની ઓર ભઈ ક્યા ચલ રહા હે માં થશે એન્ટ્રી હાસ્ટનો ડોઝ થશે ડબલ   મુંબઈઃ કોમેડિના બેતાજ બાદશાહ ગણાતા હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવનું કોમેડી ટાઈમિંગ જબરદસ્ત છે,હવે ટૂંક સમયમાં તેઓ એન્ડ ટીવીના દર્શકોને પેટ પકડીને હસાવવા માટે આવી રહ્યા છે,રાજુ શ્રીવાસ્તવ શો ‘ઓર  ભાઈ ક્યા ચાલ રહા હૈ?’ હું ટૂંક સમયમાંએન્ટ્રી કરનાર છે,. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code