અમરેલીના રાજુલા તાલુકામાં 6 દિવસમાં ઈનફાઈટમાં બે સિંહ મોતને ભેટ્યા
સિંહ પોતાના વિસ્તારમાં અન્ય સિંહને આવવા દેતા નથી, ભેરાઈ ગામની સીમમાં સાંજે સિંહો વચ્ચે થયેલી લડાઈમાં એક સિંહનું મોત, અગાઉ કોટડી ગામની સીમમાં એક સિંહનો મૃતદેહ મળ્યો હતો અમરેલીઃ જિલ્લામાં સિંહની વસતી વધતી જાય છે. ખાસ કરીને સિહ પોતાના પરિવાર સાથે જ વિસ્તાર પસંદ કરતો હોય છે. અને અન્ય સિંહને પોતાના વિસ્તારમાં પ્રવેશવા દેતો નથી […]