1. Home
  2. Tag "Rashmika"

રશ્મિકા સાથે જામશે ધનુષની જોડી,આ ફિલ્મમાં બંને સ્ટાર્સ સાથે જોવા મળશે

મુંબઈ:અભિનેત્રી રશ્મિકા મંદન્નાના ચાહકો માટે સારા સમાચાર છે. ટૂંક સમયમાં તેની જોડી અભિનેતા ધનુષ સાથે જોડી બનાવતી જોવા મળશે. રિપોર્ટ્સ અનુસાર, રશ્મિકા મંદન્ના તેની 51મી ફિલ્મમાં ધનુષ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. હાલમાં આ ફિલ્મને ‘D51’ કહેવામાં આવી રહી છે. તેનું નિર્દેશન શેખર કમમુલા કરશે. આ પહેલીવાર હશે જ્યારે રશ્મિકા અને ધનુષ સાથે કામ […]

નેશનલ ક્રશ રશ્મિકા મંદાના તમિલનાડુની સંસ્કૃતિથી પ્રભાવિત, તમિલ ભોજન અતિપ્રય

હૈદરાબાદઃ સાઉથની અભિનેત્રી રશ્મિકા મંદાના પોતોના લુકને લઈને ચર્ચામાં રહે છે. રશ્મિકાની ફિલ્મી કેરિયર પાંચ પહેલા શરૂ થઈ ચુકી છે. જો કે, હજુ સુધી તેની બોલીવુડમાં એક પણ ફિલ્મ આવી નથી. તેમ છતા તેના પ્રસંશકો માત્ર દક્ષિણ ભારતમાં નહીં સમગ્ર દેશમાં છે. તેમજ આ પ્રસંશકો તેની હિન્દી ફિલ્મ જોવા આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code