1. Home
  2. Tag "ration kits"

મુંબઈઃ આદિવાસી પરિવારોને સમસ્ત મહાજન તરફથી રાશનકીટનું વિતરણ

અનેક સેવાકિય પ્રવૃતિ સાથે જોડાયેલું સમસ્ત મહાજન બોરીવલીમાં નૈશનલ પાર્કમાં વસવાટ કરતા આદિવાસીઓને મદદ  કોરોના મહામારીને પગલે અનેક લોકોની આર્થિક કથડી મુંબઈઃ દેશમાં કોરોના મહામારીને પગલે અનેક લોકો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. અનેક લોકોએ નોકરી-રોજગારી ગુમાવી છે. જેથી તેઓ ભારે હાલાકીમાંથી પસાર થઈ રહ્યાં છે. બીજી તરફ જરૂરિયાતમંદ લોકોને અનેક સ્વૈચ્છીક સંસ્થા અને […]

સૌરાષ્ટ્રના રેલવે સ્ટેશનો પર બેરોજગાર બનેલા કૂલીઓને રાશનકિટ્સનું વિતરણ કરાયું

રાજકોટઃ રાજ્યમાં કોરોનાને કારણે મીની લોકડાઉન લદાતા રોજનું લાવીને રોજ ખાતા શ્રમજીવીઓની હાલત કફોડી બની છે. પરંતુ આવા શ્રમજીવીઓને મદદ કરવા માટે અનેક સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે. કોરોનાને લીધે પરિવહન ક્ષેત્રને પણ સારીએવી અસર થઈ છે. મસાફરો ન મળતા હોવાને કારણે પશ્વિમ રેલવેએ અનેક ટ્રેનો રદ કરી છે. ત્યારે રેલવે સ્ટેશન પર કાર કરતા […]

અમદાવાદમાં સેવાયજ્ઞની ટીમ દ્વારા 1000 ગરીબ પરિવારોને અપાતી રાશન કિટ

અમદાવાદઃ કોરોનાના કપરા કાળમાં ઘણી સેવાભાવી સંસ્થાઓ ગરીબ પરિવારોને મદદ કરી રહી છે. કોરોનાના કેસો બેકાબૂ બનતાં સરકારે સંક્રમણ અટકાવવા માટે આવશ્યક ચીજવસ્તુઓ સિવાય તમામ દુકાનો બંધ રાખવાની જાહેરાત કરી હતી. મીની લોકડાઉનની જાહેરાતને પગલે રોજનું લાવી રોજ ખાતા એવા ગરીબ લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. તેમને એક ટંક માંડ ભોજન મળી રહ્યું છે. ત્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code