1. Home
  2. Tag "rcom"

પાણીથી જાડું છે લોહી: મુકેશ અંબાણીએ 550 કરોડની ચુકવણીમાં ભાઈની કરી મદદ, અનિલ અંબાણીએ કહ્યુ- આભાર

રિલાયન્સ કમ્યુનિકેશન્સ એટલે કે આરકૉમએ સ્વીડનની દૂરસંચાર ઉપકરણ બનાવનારી કંપની એરિક્સનને 550 કરોડ રૂપિયાની ચુકવણી કરી છે. પરંતુ આ નાણાં અનિલ અંબાણીએ તેમના મોટાભાઈ મુકેશ અંબાણી પાસેથી લઈને ચુકવ્યા છે. જો આરકોમ કંપની એરિક્સનને નાણાં ચુકવવામાં નિષ્ફળ જાત, તો આરકોમના ચેરમેન અનિલ અંબાણીને ત્રણ માસ જેલની સજા કાપવી પડે તેવી શક્યતા હતી. આવા કપરા સમયે […]

એરિક્સન કેસ: અનિલ અંબાણી અને બે નિદેશક અદાલતના અનાદર મામલે દોષિત, 453 કરોડ ચુકવવા પડશે

સુપ્રીમ કોર્ટે એરિક્સન મામલામાં અનિલ અંબાણી અને રિલાયન્સ કમ્યુનિકેશન્સના બે નિદેશકોને અદાલતના અનાદરના દોષિત ઠેરવ્યા છે. અનિલ અંબાણી સિવાય રિલાયન્સ ટેલિકોમના ચેરમેન સતીષ સેઠ અને રિલાયન્સ ઈન્ફ્રાટેલના ચેરપર્સન છાયા વિરાનીને અનાદરના મામલે દોષિત ઠેરવવામાં આવ્યા છે. અદાલતે ચાર સપ્તાહની અંદર એરિક્સનને 453 કરોડ રૂપિયાની ચુકવણી માટે જણાવ્યું છે. આમ નહીં કરવાની સ્થિતિમાં ત્રણ માસની જેલની […]

અનિલ અંબાણીની રિલાયન્સ કમ્યુનિકેશન્સે દેવાળિયા ઘોષિત થવાની અરજી દાખલ કરી

દેશના જાણીતા ઔદ્યોગિક જૂથોમાં સામેલ અનિલ અંબાણીની કંપની દેવાળિયા થવાની અણિ પર છે. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કમ્યુનિકેશન્સ લિમિટેડ એટલે કે એરકોમે દેવાળિયા ઘોષિત થવાની અરજી દાખલ કરી છે. શુક્રવારે જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં રિલાયન્સ કમ્યુનિકેશન લિમિટેડે કહ્યું છે કે કંપનીએ નેશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલ એટલે કે એનસીએલટીની જોગવાઈઓ હેઠળ ડેબ્ટ રિઝોલ્યૂશન પ્લાન પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code