1. Home
  2. Tag "read"

કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદના ભાઈ અશરફને રાત્રે ઉંઘ્યો નથી, ધાર્મિક પુસ્તકો વાંચ્યાં

લખનૌઃ ઉત્તરપ્રદેશની જેલમાં બંધ કુખ્યાત ગેંગસ્ટર અતિક અહમદના ભાઈ અશરફ અહમદએ રાતના સમયે ધાર્મિક પુસ્તકો માંગી હતી. અશરફ અહમદ નૈની સેન્ટ્રલ જેલમાં જેલવાસ ભોગલી રહ્યો છે. અશરફ હાલ રમજાન મહિનાના રોજા કરી રહ્યો છે. તેમની માંગને પૂર્ણ કરતા મોડી રાત્રે જેલ પ્રશાસન દ્વારા તેમને ધાર્મિક પુસ્તકો આપવામાં આવ્યા હતા. ઊંઘ ન આવવાને કારણે તેણે ધાર્મિક […]

જાણીતી શૈક્ષણિક સંસ્થા ઉપર આવકવેરા વિભાગના દરોડા

અમદાવાદઃ ગુજરાતના મેગાસિટી અમદાવાદમાં આવકાવેરા વિભાગે ખાનગી શૈક્ષણિક સંસ્થામાં દરોડા પાડ્યાં હતા. દરોડાને પગલે યુનિવર્સિટી કેમ્પસ ખાલી કરાવવામાં આવ્યું હતું. આવકવેરા વિભાગે સુરેન્દ્રનગરના ચોટીલમાં પણ તપાસ કરી હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદમાં એસ.જી.હાઈવે નજીક આવેલી એક શૈક્ષણિક સંસ્થાના સંચાલકો અને તેમના વ્યવસાય અને નિવાસસ્થાન ઉપર દરોડા પાડ્યા હતા. દરોડાની કાર્યવાહીમાં 100થી વધારે […]

20 આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓની બહાદુરીની ગાથા કોમિક બુકના માધ્યમથી વાંચી શકશે બાળકો

મુંબઈઃ નવી દિલ્હીમાં તિરંગા ઉત્સવની ઉજવણીમાં સ્કૃતિ મંત્રાલયે 20 આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓની વાર્તાઓ પરની ત્રીજી કોમિક બુકનું વિમોચન કર્યું છે. વાર્તાઓનો આ સંગ્રહ કેટલાક બહાદુર પુરુષો અને સ્ત્રીઓના બલિદાનને યાદ કરે છે જેમણે તેમની જાતિઓને પ્રેરણા આપી અને બ્રિટિશ શાસન સામે લડવા માટે તેમના જીવનનો ત્યાગ કર્યો હતો. આઝાદી કા અમૃત મહોત્સવ (AKM) ના ભાગ […]

ફેસબુક પર હવે કોઈ પણ આર્ટીકલ શેર કરતા પહેલા વાંચવો બન્યો જરૂરી

ફેસબુકે લોન્ચ કર્યું નવું ફીચર હવે કોઈ પણ આર્ટીકલ ડાયરેક્ટ નહીં થઇ શકે શેર આર્ટીકલ શેર કરતા પહેલા વાંચવું બન્યું જરૂરી દિલ્હીઃ સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુકએ અહીં યુઝર્સ માટે એક નવી પ્રોમ્પ્ટ સુવિધા લોન્ચ કરી છે. એટલે કે તમે ફેસબુક પર કોઈપણ આર્ટીકલ  જુઓ છો અને તેના શીર્ષકો વાંચ્યા પછી જ તેને શેર કરો છો. […]

23 એપ્રિલ, વિશ્વ પુસ્તક દિવસઃ મહાન માણસોએ પુસ્તકો વાંચીને જ જીવન સાર્થક કર્યુ

અમદાવાદઃ સાંપ્રત સમયમાં સોશ્યલ મીડિયા, ટેલિવિઝન, યુટ્યુબ, ફેઈસબુક, ટ્વિટર વગેરેનો ક્રેઝ વધતા લોકોમાં વાંચન ઘટતું જાય છે. એમાં નવી પેઢીને તો વાંચન ગમતું જ નથી હોતું. જોકે, આજે ઘણા એવા પણ લોકો છે કે, જેમને સારા પુસ્તકો વાંચવા ગમતા હોય છે. સારા વાંચનથી લોકોના જીવનમાં ઘણું પરિવર્તન આવતું હોય છે. ઘણા દિગજ્જ રાજકારણીઓ પણ પોતાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code