1. Home
  2. Tag "Recep Tayyip Erdogan"

પૂર્વીય ભૂમધ્ય સમુદ્રમાં યુદ્ધના ભણકારા: તુર્કીની ઇઝરાયેલ અને ગ્રીસને યુદ્ધની ખુલ્લી ચેતવણી

અંકારા, 11 જૂન 2026: પૂર્વીય ભૂમધ્ય સમુદ્ર વિસ્તારમાં સૈન્ય ગતિવિધિઓ વધતાં વૈશ્વિક સ્તરે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. તુર્કી (તુર્કિયે)ના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને આ અંગે અત્યંત આકરી ચેતવણી ઉચ્ચારી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, આ વિસ્તારમાં અને ખાસ કરીને સાયપ્રસ ટાપુની આસપાસ સંઘર્ષની આગ ભડકાવવાના વ્યવસ્થિત પ્રયાસો થઈ રહ્યા છે. જો તુર્કી અથવા […]

તુર્કીના રાષ્ટ્રપતિના આ નિવેદનથી લીરામાં રેકોર્ડ ઘટાડો નોંધાયો

તુર્કીના રાષ્ટ્રપતિના નિવેદન બાદ લીરામાં ઘટાડો કહ્યું – હું મુસ્લિમ છું એટલે વ્યાજદરોમાં કાપ ચાલુ રહેશે મારી પાસેથી વધારે કોઇ આશા રાખવી નહીં નવી દિલ્હી: તુર્કીની મુદ્રા લીરામાં સોમવારે ફરી એક વખત રેકોર્ડ સમાન ઘટાડો નોંધાયો હતો. રાષ્ટ્રપતિ રેચેપ તૈયપ એર્દોઆને ઈસ્લામની શિક્ષાનો હવાલો આપીને વ્યાજના દરોમાં કાપ ચાલુ રાખવાનું વચન આપ્યું ત્યાર બાદ તુર્કીની […]

તુર્કીએ ભર્યું એવું પગલું કે તેનાથી ઇસ્લામિક અને પશ્વિમી દેશો વચ્ચે તણાવ વધશે

તુર્કીની હરકતથી ઇસ્લામિક દેશો તેમજ પશ્વિમી દેશો વચ્ચે તણાવ વધી શકે તુર્કીએ અમેરિકા, જર્મની સહિત 10 દેશોના રાજદૂતોને દેશ છોડવાનો આદેશ આપ્યો આ કારણોસર લીધુ આ પગલું નવી દિલ્હી: તુર્કીએ એવી હરકત કરી છે જેનાથી તેના અન્ય દેશોના સંબંધો બગડે તેવી સ્થિતિ સર્જાઇ છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને અમેરિકા, જર્મની સહિત 10 દેશોના રાજદૂતોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code