Appleમાં એક યુગનો અંત: ટીમ કૂકે CEO પદ છોડવાની જાહેરાત કરી, જાણો કોણ સંભાળશે કંપનીની કમાન?
નવી દિલ્હી, 21 એપ્રિલ 2026: દુનિયાની સૌથી મોટી ટેક કંપની એપલના નેતૃત્વમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે, કંપનીએ જાહેરાત કરી છે કે ટિમ કૂક ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર(CEO) તરીકેનું પદ સપ્ટેમ્બર છોડશે. કંપની સાથે વર્ષોથી જોડાયેલા જોન ટર્નસને CEOનું પદ સંભાળશે. લગભગ 15 વર્ષથી એપલનું નેતૃત્વ કરી રહેલા ટિમ કૂક સીઈઓ પદ છોડી રહ્યા છે. […]


