1. Home
  2. Tag "Resort"

MP પૂર્વ ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાના પુત્રના રિસોર્ટ પર દરોડો પડયો, 2 કરોડ રૂપિયાની જીએસટી ચોરીનો ખુલાસો

ગ્વાલિયર: ભોપાલથી એક ટીમ સોમવારે સવારે ગ્વાલિયર પહોંચી હતી. તેનું મિશન સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવ્યું હતું. ભોપાલથી પહોંચી ટીમમાં ગ્વાલિયર જીએસટી અધિકારીઓને પણ બોલાવાયા અને તેમને ટાસ્ક જણાવ્યા વગર પોતાની ગાડીઓમાં બેસાડીને સીધા નેશનલ હાઈવે પર આવેલા સૌથી ભવ્ય, વિશાળ અને મોટા ઈમ્પીરિયલ ગોલ્ફ રિસોર્ટ્સ પર પહોંચ્યા. ટીમના લોકો ગ્રાહક બનીને અંદર ઘૂસ્યા, કારણ કે […]

શિવસેના ખેલ ન પાડે તે માટે મહારાષ્ટ્ર ભાજપના 105 ધારાસભ્યોને અમદાવાદ નજીક એક રિસોર્ટમાં રખાશે

અમદાવાદઃ મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકારને ઉથલાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. શિવસેનાના 30 જેટલા ધારાસભ્યોએ સુરતની લા-મેરેડિયન હોટલમાં આશરો મેળવ્યો છે. બીજીબાજુ ઉદ્ધવ ઠાકરેની સરકારને બચાવવા માટે ભાજપના ધારાસભ્યોની તોડવામાં આવે તેવો ડર હોવાથી  ભાજપે પોતાના 105 ધારાસભ્યને સાચવવા ગુજરાતની વાટ પકડી હોવાનું કહેવાય છે. ખાસ કરીને અમદાવાદની આસપાસના કોઈ રિસોર્ટ અથવા હાઈ-પ્રોફાઈલ ક્લબમાં તેમના રોકાણની વ્યવસ્થા […]

લોથલમાં રાષ્ટ્રીય સમુદ્ર ધરોહર સંકુલ અને મેરીટાઈમ થીમ પર રિસોર્ટ બનાવાશે

ગાંધીનગરઃ અમદાવાદ જિલ્લાના લોથલમાં રાષ્ટ્રીય સમુદ્ર ઘરોહર સંકુલનું નિર્માણ કરીને મેરી ટાઈમ થીમ પર રિસોર્ટ બનાવાશે. કેન્દ્રીય બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલય તેમજ સંસ્કૃતિ મંત્રાલયે ગુજરાતમાં લોથલ ખાતે રાષ્ટ્રીય સમુદ્રી ધરોહર સંકુલનું નિર્માણ કરવા માટે પારસ્પરિક સહયોગના ઉદ્દેશથી સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. કેન્દ્રીય બંદરો, જહાજ અને જળમાર્ગ રાજ્યપ્રધાન મનસુખ માંડવિયા અને કેન્દ્રીય સાંસ્કૃતિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code