1. Home
  2. Tag "rice"

 શું ખરેખર ભાત ખાવાથી મેદસ્વીતા આવે છે? ભાત આરોગ્ય માટે નુકશાન કારક કે ફાયદા કારક જાણો

 ભાત ખાવાથઈ વજન વધવાની માન્યતા ખોટી છે જો જરુર પ્રમાણમાં ભાત ખાવામાં આવે તો ફાયદો થાય છે આપણા લોકોની જે લાઈફ સ્ટાઈલ છે તેમાં વેઈટ વધવાની સનમસ્યાઓ વધુ છે, લોકો માને છે કે ભાક ખાવાનું બંધ કરીશું તો વેઈટ લોસ થશે પણ શું આ માન્યતા છે કે સાચ્ચુ છે, તો ચાલો જોઈએ.ઘણા લોકો પોતાના ખોરાકમાંથી […]

કિટન ટિપ્સઃ- વેજ બિરયાની અને પુલાવમાં સ્વાદ અને કલર લાવવો હોય તો જોઈલો આ નેચરલ ટિપ્સ

લીંબુની છાલને છીણીને લેમન ફ્લેવર આપી શકો બિરયાનીના રાઈસને રંગીન કરવા બીટનો ઉપયોગ કરી શકો સામાન્ય રીતે રાઈને ફ્લેવર વાળા બનાવવા માટે અથવા તો બિરયાની બનાવતા વખતે તેને અલગ અલગ કવર આપવા માટે બહાર મળતા એશન્સનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, જો કે આ એશન્સ આરોગ્ય માટે હાનિકારક હોય છે તેનાથી ગળું બેસી જવું, ગળું […]

ડોલર સામે રૂપિયામાં નબળાઇથી ભારતીય ચોખાના નિકાસ ભાવ 5 વર્ષને તળિયે

ડોલર સામે રૂપિયામાં નબળાઇની અસર નિકાસકારો કિંમત ઘટાડવા મજબૂર ચોખાના નિકાસ ભાવ 5 વર્ષને તળિયે નવી દિલ્હી: અત્યારે ડોલર સામે રૂપિયામાં નબળાઇ જોવા મળી રહી છે જેને કારણે નિકાસકારો કિંમત ઘટાડવા માટે મજબૂર બન્યા છે. ભારતીય ચોખાના નિકાસના ભાવ ડિસેમ્બર 2016 પછીના સૌથી નીચા સ્તરે જતા રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પાંચ ટકા બ્રોકન ચોખાની […]

શું તમને ખબર છે? ચોખાનું પાણી તમારા વાળ અને ત્વચા માટે અનેક રીતે છે ફાયદાકારક

ચોખાના પાણીથી વાળ અને ત્વચા રહે છે સુંદર યુવી કિરણોની હાનિકારક અસરથી આપે છે રક્ષણ અનેક રીતે છે તે ઉપયોગી ચોખાનું પાણી દરેક વ્યક્તિની ત્વચા તથા વાળને પુરતા પ્રમાણમાં પોષણ આપે છે. આ વાત સાચી છે. જાણકારોના કહેવા અનુસાર ચોખાનું પાણી માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પણ વાળ અને ત્વચા માટે પણ ફાયદાકારક છે. તે […]

લો બોલો! કોરોના સંકટકાળમાં પણ મલેશિયાના ધનિકે ચોખા મંગાવવા હેલિકોપ્ટર મોકલ્યું

મલેશિયાના ધનિકે કોરોના કાળ વચ્ચે પણ પૈસાનો આ રીતે કર્યો ઉપયોગ પોતાની પસંદગીના ચોખા મંગાવવા માટે ખાસ હેલિકોપ્ટર મોકલ્યું જો કે બાદમાં લોકોની ટીકાના પણ ભોગ બન્યા નવી દિલ્હી: કોરોના મહામારીએ વિશ્વના અનેક દેશોમાં હાહાકાર મચાવ્યો છે. ખાસ કરીને અનેક દેશોના અર્થતંત્રને વિપરિત રીતે અસર થવા પામી છે. અનેક લોકોને બે ટંક જમવાના પણ ફાંફા […]

ચીન ચોખા માટે ભારત ઉપર નિર્ભરઃ ચાલુ વર્ષે ભારતમાંથી 10 લાખ ટન નિકાસનો અંદાજ

દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ચોખાના ઉત્પાદનમાં જંગી વધારો થયો છે. બીજી તરફ અન્નની સમસ્યાનો સામનો કરતું ચીન ભારત પાસેથી મોટી સંખ્યામાં નોન બાસમતી ચોખાની આયાત કરી રહ્યું છે. ચીન આ નોન બાસમતી તૂટેલા ચોખાનો નૂડલ્સ અને વાઈન બનાવવામાં ઉપયોગ કરે છે. એક અંદાજ અનુસાર ચાલુ નાણાકીય વર્ષે ચીનમાં લગભગ 10 લાખ ટન ચોખાની નિકાસ […]

50 વર્ષમાં ઘઉં અને ચોખામાંથી જરૂરી 2 પોષક તત્વોની માત્રા ઘટી: ICAR Research

ઘઉં અને ચોખામાં રહેલા પોષક તત્વો અંગે ICARનું રિસર્ચ 50 વર્ષમાં ઘઉં-ચોખામાંથી જરૂરી પોષક તત્વોની માત્રા ઘટી સંશોધન અનુસાર ચોખા અને ઘઉંમાં ઝીંક અને આર્યનની કમી છે નવી દિલ્હી: વિશ્વના અનેકવિધ ભાગોમાં રહેતા લોકો મોટા ભાગે ઘઉં અને ચોખાની બનાવટ વધુ આરોગે છે જેનું કારણ તેમાં પૌષ્ટિક તત્વો સૌથી વધુ હોય છે. જો કે એક […]

બાસમતી ચોખામાં પ્લાસ્ટિકના ચોખાની ભેળસેળની ફરિયાદ મળતા રાજકોટમાં અનેક એજન્સી-દુકાનોમાં દરોડા

રાજકોટઃ તેલ, અનાજ, મસાલા સહિતની રોજબરોજની ચીજવસ્તુઓમાં થતી ભેળસેળથી લોક આરોગ્યને મોટુ નુકસાન થતું હોય છે, તંત્ર દ્વારા કરવામાં આવતી કડક કાર્યવાહી છતાં લોકોના આરોગ્ય સાથે ચેડા બંધ થતા નથી તે હકીકત છે. રાજય સરકારની સીધી સુચનાથી જુદા જુદા ખાદ્ય પદાર્થના વિક્રેતાઓને ત્યાં દરોડા પાડીને ચેકીંગની કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે નવા હુકમ હેઠળ રાજકોટમાં […]

જાણો કેટલીક એવી ખાદ્ય ચીજ વસ્તુઓ વિશે જે ક્યારેય નથી થતી ખરાબઃ- અને હંમેશા રહે છે ફાયદા કારક

મધ હંમેશા સારુ રહે છે ચોખા ક્યારેય ખરાબ થતા નથી મીઠૂં પણ લાંબા સમય સુધી તેની ગુણવત્તા જાળવી રાખે છે સામાન્ય રીતે ઘણા ખાદ્ય પ્રદાર્થ એવા હોય છે કે જે માત્ર થોડા સમયમાં જ બગડી જતા હોય છે અથવા તો વધુ સમય પડ્યા રહેવાથઈ તેની ગુણવત્તા સામે પ્રશ્નો ઊભા થાય છે, જ્યારે તેના સામે કેટલીક […]

ભારતીય ભોજનની થાળીમાંથી ચોખા થઇ જશે ગાયબ, આ છે તે પાછળનું કારણ

પાણીની અછત, બદલાતા હવામાનની ચોખાના ઉત્પાદન પર પ્રતિકૂળ અસર પડશે આગામી 30 વર્ષોમાં ચોખાનું અસ્તિત્વ જ ના રહે તેવી સંભાવના વર્ષ 2050 સુધીમાં ચોખાના ઉત્પાદનમાં જંગી ઘટાડો થઇ શકે છે: સંશોધન નવી દિલ્હી: પાણીની અછત, બદલાતા હવામાન અને ગ્લોબલ વોર્મિંગ જેવા કારણોસર આગામી 30 વર્ષોમાં ચોખાનું અસ્તિત્વ જ ના રહે અને તે પ્લેટમાંથી ગાયબ જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code