1. Home
  2. Tag "Rickshaw Service."

અમદાવાદના એરપોર્ટ પર પેસેન્જરોની સુવિધા માટે પ્રિ-પેઈડ રિક્ષાસેવા, અને પિકઅપ સ્ટેન્ડ

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રિક્ષાચાલકો માટે પ્રિપેઈડ પિકઅપ સ્ટેન્ડ શરૂ કરાયું છે.  એરપોર્ટ ઓથોરિટી તરફથી હવાઈ મુસાફરી કરતા મુસાફરોને તકલીફ ન પડે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મુસાફરોની સલામતિ અને અનુકૂળતા માટે તાજેતરમાં જ રિક્ષાચાલકો માટે પ્રિપેડ પિકઅપ સ્ટેન્ડ ઊભું કરવામાં આવ્યું છે. જેમાં અત્યારસુધીમાં 200થી વધુ […]

અમદાવાદ એરપોર્ટ પર બુધવારથી પ્રિ-પેઈડ રિક્ષા સેવા શરૂ કરાશે, એરાઈવલ ગેટ પાસે બુથ બનાવાયું

અમદાવાદ: શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ડોમેસ્ટીક એરપોર્ટ પર પ્રિ-પેઇડ રિક્ષા બુથ બનાવવામાં આવ્યુ છે. 1 ડિસેમ્બરથી અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પર પ્રિ-પેઇડ રિક્ષા સર્વિસ શરૂ થશે. પ્રિ-પેઇડ રિક્ષા સર્વિસ સાથે જોડાનારા તમામ રિક્ષાચાલકોને રસી લીધાનું બક્કલ પણ આપવામાં આવશે. મુસાફરોએ એરપોર્ટથી જે તે સ્થળે જવા માટે પ્રિ-પેઇડ બુથ પર ભાડું ચૂકવવાનું રહેશે. અમદાવાદમાં એરપોર્ટ પર પ્રવાસીઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code