1. Home
  2. Tag "‘Salar’"

‘સલાર’ની કમાણી 300 કરોડને પાર,’ડંકી’નો જલવો યથાવત,જાણો અન્ય ફિલ્મોના હાલ

મુંબઈ:સિનેમાપ્રેમીઓ માટે આ આખું વર્ષ શાનદાર રહ્યું છે. ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોએ દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું. ડિસેમ્બરના છેલ્લા મહિનામાં પણ ઘણી ફિલ્મો સિનેમાઘરોમાં ફિલ્મ રસિકો માટે ઉપલબ્ધ છે. એક તરફ પ્રભાસની ફિલ્મ ‘સલાર’નો દબદબો છે. તો બીજી તરફ શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડંકી’ પણ મનોરંજન કરી રહી છે. આ સિવાય દર્શકો ‘એક્વામેન 2’ અને ‘એનિમલ’ જોવા પણ […]

પ્રભાસની ફિલ્મ ‘સાલાર’ નો જલવો કાયમ,ફિલ્મે બીજા દિવસે પણ કર્યું જોરદાર કલેક્શન

મુંબઈ: પ્રભાસની ફિલ્મ ‘સાલાર’ સિનેમાઘરોમાં રિલીઝ થતાની સાથે જ ફેમસ થઈ ગઈ હતી. ચાહકો આ ફિલ્મને લઈને દિવાના છે. ફિલ્મમાં શાનદાર એક્શન સીન્સ અને સ્ટાર કાસ્ટની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. રિલીઝના પહેલા દિવસે જંગી કમાણી કર્યા બાદ ‘સાલારે’ બીજા દિવસે પણ જોરદાર કમાણી કરીને ધૂમ મચાવી દીધી છે.આ દરમિયાન ચાલો જાણીએ કે શનિવારે […]

‘સલાર’ના નિર્માતાઓને મોટો ફટકો, પ્રભાસની ફિલ્મ રિલીઝના થોડા કલાકોમાં ઓનલાઈન લીક થઈ

મુંબઈઃ પ્રભાસ સ્ટારર ‘સલાર’ થિયેટરોમાં આજે રિલીજ થઈ છે. ફિલ્મ માટે દર્શકોની દિવાનગી જોઈને બને છે. ‘સલાર’ એ બંપર એડવાન્સ બુકિંગ કર્યું હતુ, ત્યા રિલીજ સાથે જ થિયેટરોમાં દર્શકોથી ખચાખચ ભરેલા જોવા મળે છે. ‘સલાર’ને મળી રહેલા દર્શકોના શાનદાર રિસ્પોંસની વચ્ચે નિર્માતાઓને મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં પ્રભાસની આ ફિલ્મ રિલીઝના થોડા જ કલાકોમાં ઓન […]

સાઉથ સુપર સ્ટાર પ્રભાસની ફિલ્મ ‘સાલાર’ના ટિઝરે અનેક રેકોર્ડ તોડ્યા, સોશિયલ મીડિયા પર છવાયું ટિઝર

  મુંબઈ – સાઉથના સુપર સ્ટાર પ્રભાસની ફિલ્મ સાલારનું તાજેતરમાં ટિઝર રિલીઝ કરવામાં આવ્યું હતું એ ટિઝરે અનેક ફિલ્મના ટિઝરના રેકોર્ડ બ્રેક કર્યા છે અને તે સોશિયલ મીિયા પર છવાયું છે. ફિલ્મ આદિપુરુષની હતાશઆ બાદ આગામી ફિલ્મ ‘સાલાર’ પાસેથી દર્શકોને આશાઓ છે. રિલીઝ થયેલા આ ટીઝરમાં હાઈ વોલ્ટેજ એક્શન અને જબરદસ્ત સ્ટંટ તેમજ પ્રભાસની શક્તિશાળી ઝલક બતાવવામાં […]

પ્રભાસની ‘સલાર’ આ દિવસે થશે રિલીઝ,હૃતિક-દીપિકા સાથે બોક્સ ઓફિસ પર ટક્કર લેશે ‘બાહુબલી’ સ્ટાર

16 ઓગસ્ટ,મુંબઈ:’બાહુબલી’ સ્ટાર પ્રભાસના આગામી પ્રોજેક્ટ ‘સલાર’ને લઈને લોકોમાં જબરદસ્ત માહોલ છે. એક તો તેમાં પ્રભાસ જોરદાર એક્શન રોલમાં જોવા મળશે. ઉપરથી, આ ફિલ્મ ‘KGF’ ફ્રેન્ચાઇઝીના પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત કરવામાં આવી રહી છે.પ્રશાંત અને પ્રભાસનું કોમ્બિનેશન પડદા પર શું સર્જન કરશે તે વિચારીને ચાહકોના રૂવાંટા ઉભા થઇ ગયા છે. ‘સલાર’ના નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ ડેટની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code