1. Home
  2. Tag "Sam Pitroda"

સામ પિત્રોડાના નિવેદન અંગે PM મોદીએ નારાજગી વ્યક્ત કરી, કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં

નવી દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા સામ પિત્રોડાએ ભારતીયોને લઈને કરેલા નિવેદન બાદ વિવાદ ઉભો થયો છે. તેમજ આ મામલે કોંગ્રેસ ઉપર ભાજપા દ્વારા આકરા પ્રહાર કરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં પિત્રોડાના નિવેદનને લઈને કોંગ્રેસને ઘેરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પિત્રોડાના નિવેદનને લઈને નારાજગી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ […]

પૂર્વ ભારતીયો ચીની જેવા અને દક્ષિણ ભારતીય આફ્રીકી જેવા લાગે છેઃ કોંગ્રેસના નેતા પિત્રોડા

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે કોંગ્રેસના સિનિયર નેતા સામ પિત્રોડાએ વિરાસત વેરા મામલે નિવેદન કરતા વિવાદ ઉભો થયો હતો. આ વિવાદ હજુ શાંત થયો નથી ત્યાં ફરી એકવાર કોંગ્રેસના આ સિનયિર નેતાએ દેશની જનતાને લઈને નિવેદન કરતા વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસના સિનિયર નેતા પિત્રોડાએ ભારતની વિવિધતા ઉપર જણાવ્યું હતું કે, ભારતના પૂર્વના લોકો […]

લોકસભા ચૂંટણીઃ સામ પિત્રોડાએ વારસાગત ટેક્સની માંગણી કરતા રાજકારણ ગરમાયું

નવી દિલ્હીઃ ભારતમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. જેથી રાજકીય પક્ષોમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર ચાલી રહ્યો છે. જ્યારે કોંગ્રેસ દેશની સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી પર અમીરોમાં રસ ધરાવતી પાર્ટી હોવાનો આરોપ કરી રહી છે. બીજી તરફ ભાજપ પણ વંશવાદના મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરી રહ્યું છે. દરમિયાન ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ પ્રોપર્ટીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code