1. Home
  2. Tag "Saudi arabia"

9/11 હુમલામાં સાઉદી સરકારની કોઇ સંડોવણી ન હતી: FBI

9/11 હુમલામાં સાઉદી અરેબિયા સરકારની કોઇ સંડોવણી નથી FBIએ પોતાના 16 પાનાનાં દસ્તાવેજમાં આ ખુલાસો કર્યો છે FBIએ 9/11 હુમલાની 20મી વરસી પર આ દસ્તાવેજો જાહેર કર્યા છે નવી દિલ્હી: અમેરિકાની FBIએ વર્ષ 2001ની 11મી સપ્ટેમ્બરના રોજ અલ-કાયદા દ્વારા કરવામાં આવેલા આતંકી હુમલાને લગતાં 16 પાનાના દસ્તાવેજને જાહેર કર્યા હતા અને તેમાં જણાવ્યું હતું કે, […]

સાઉદી અરેબિયાના એરપોર્ટ પર ડ્રોનથી હુમલો: 8 ઇજાગ્રસ્ત, વિમાન પણ ક્ષતિગ્રસ્ત

સાઉદી અરેબિયાન એરપોર્ટ પર ડ્રોન હુમલો આ ડ્રોન હુમલામાં 8 લોકો ઇજાગ્રસ્ત એક વિમાનને પણ થયું નુકસાન નવી દિલ્હી: સાઉદી અરબના એક એરપોર્ટ પર ડ્રોન હુમલો થયો છે. આ ડ્રોન એટેકમાં 8 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. એક પેસેન્જર વિમાનને પણ નુકસાન પહોંચ્યું છે. સાઉદી અરબના મીડિયા અનુસાર યમનમાં હુતી વિદ્રોહીઓ વિરુદ્વ જારી જંગ […]

સાઉદી અરેબિયાના નાગરિકો ભારત સહિત રેડ લિસ્ટમાં સામેલ દેશોમાં નહીં કરી શકે મુસાફરી

સાઉદી અરેબિયાની લાલ આંખ ભારત સહિત રેડ લિસ્ટમાં સામેલ દેશોમાં નાગરિકો મુસાફરી નહીં કરી શકે મુસાફરી કરશે તો થશે આકરી સજા નવી દિલ્હી: સાઉદી અરેબિયામાં કોરોનાનો પ્રકોપ ફરીથી વધી રહ્યો છે ત્યારે તેને રોકવા માટે સાઉદી અરેબિયાએ કેટલાક પગલાં લીધા છે. હવે UAEએ રેડ લિસ્ટમાં સામેલ દેશમાં પ્રવાસ પર નાગરિકો પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. […]

સાઉદી અરબ અને UAE વચ્ચે ચાલતી તકરારને પગલે ક્રુડ ઓઈલનો ભાવ હજુ વધશે

દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ રહેલા સતત વધારા વચ્ચે રાહત મળતી હોવાના કોઈ અણસાર દેખાતા નથી. એટલું જ નહીં આગામી દિવસોમાં ભાવમાં વધારો થવાની શકયતાઓ જોવાઈ રહી છે. જેનું કારણ છે ક્રુડ ઓઇલની વધતી કિંમત. સાઉદી અરબ અને યુએઈમાં એક આઉટપુટ ડીલને લઈને મામલો ગુંચવાયો છે. જેની અસર તેલની કિંમત ઉપર જોવા મળી રહી છે. સાઉદી […]

વિદેશમાં વસવાટ કરતા પાકિસ્તાની નાગરિકોની ગેરકાયદે પ્રવૃતિથી જે તે દેશ પણ પરેશાન

દિલ્હીઃ આતંકવાદને કારણે સમગ્ર દુનિયામાં પંકાયેલા પાકિસ્તાનના નાગરિકો વિદેશ ગયા પછી ગેરકાયદે પ્રવૃતિઓ કરતા હોવાથી મોટી સંખ્યામાં પાકિસ્તાનીઓને જે તે દેશમાંથી હાંકી કાઢવામાં આવી રહ્યાં છે. એક અંદાજ અનુસાર દરરોજ 300 જેટલા પાકિસ્તાનીઓને દુનિયાના વિવિધ દેશમાંથી કાઢી મુકવામાં આવ્યાં છે. છ વર્ષમાં 6.18 લાખ પાકિસ્તાની નાગરિકોને ઘર ભેગા કરાયા છે. જેમાં સૌથી વધારે મુસ્લિમ દેશોનો […]

ભારતના સંકટમાં સાઉદી અરેબિયા પણ પડખે: સાઉદીથી 80 મેટ્રિક ટન ઓક્સિજન ભારત આવશે

કોરોનાના સંકટ સમયમાં હવે સાઉદી અરેબિયા પણ ભારતની વહારે આવ્યું સાઉદી અરેબિયા ભારતને 80 મેટ્રિક ટન ઓક્સિજન આપશે રિયાધ ખાતેના ભારતીય મિશને સાઉદી અરબના આરોગ્ય મંત્રાલયનો આભાર માન્યો નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર સૌથી વધુ ઘાતક પૂરવાર થઇ છે અને તેનાથી સમગ્ર દેશમાં હાહાકાર મચ્યો છે અને ભારતમાં સંક્રમણ સતત વધી રહ્યું છે. મહામારીના આ […]

સાઉદી અરેબિયાના પુરુષો હવે આ ચાર દેશની મહિલા સાથે નહીં કરી શકે લગ્ન

સાઉદી અરેબિયાએ એક મહત્વનો નિર્ણય લીધો સાઉદી અરેબિયાના પુરુષો હવે વિદેશી મહિલા સાથે લગ્ન નહીં કરી શકે ખાસ કરીને પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચાડ કે મ્યાંમારની મહિલા સાથે લગ્ન નહીં કરી શકે નવી દિલ્હી: સાઉદી અરેબિયાએ એક મહત્વનો નિર્ણય લીધો છે. સાઉદી અરેબિયાએ પોતાના પુરુષો પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ બાદ હવે સાઉદી અરેબિયાનો પુરુષ પાકિસ્તાન, […]

આફ્રિકાના સહારા તેમજ સાઉદી અરેબિયામાં થઇ હિમવર્ષા, બરફનું શ્વેતપડ છવાયું

આફ્રિકાના સહારાના રણ તેમજ સાઉદી અરેબિયામાં હિમવર્ષા સાઉદી અરેબિયામાં લાંબા સમય બાદ પ્રથમવાર ઉષ્ણતાપમાન બે ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું થઇ ગયું રણવિસ્તારની સોનેરી રીતે પર બરફનું શ્વેત પડ છવાઇ ગયું હતું દુબઇ: હાલમાં આફ્રિકાના સહારાના રણમાં તેમજ સાઉદી અરેબિયામાં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. આફ્રિકાના જગવિખ્યાત સહારાના રણમાં જોરદાર હિમવર્ષા થઇ છે જ્યારે સાઉદી […]

સાઉદી અરબ વિશ્વનું પ્રથમ કાર-મુક્ત શહેર બનાવશે, આ પ્રકારની હશે ખાસિયતો

સાઉદી અરબ સતત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે સાઉદી અરબ વિશ્વનું પ્રથમ કાર-ફ્રી સિટી બનાવવા જઇ રહ્યું છે આ શહેરમાં ક્યાંય કાર કે અન્ય વાહનો માટે રોડ નહીં હોય દુબઇ: સાઉદી અરબ વિકાસની સતત હરણફાળ ભરી રહ્યું છે અને હવે સાઉદી અરબ કાર-ફ્રી સિટી બનાવવા જઇ રહ્યું છે. સાઉદી કુંવર મહમ્મદ બિન સલામાને આ જાહેરાત […]

રિલાયન્સ રિટેલમાં 9,555 કરોડ રૂપિયાનું રોકાણ કરશે પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ, 2.04% હિસ્સેદારી ખરીદશે

રિલાયન્સ રિટેલમાં વધુ એક કંપની રોકાણ કરશે સાઉદી અરેબિયા સ્થિત ઇન્વેસ્ટમેન્ટ ફર્મ PIF રિલાયન્સ રિટેલમાં કરશે રોકાણ PIF રિલાયન્સ રિટેલમાં 2.04 ટકા ભાગીદારી ખરીદશે નવી દિલ્હી: રિલાયન્સ રિટેલમાં વધુ એક કંપની રોકાણ કરવા જઇ રહી છે, સાઉદી અરેબિયા સ્થિત ઇન્વેસ્ટમેન્ટ ફર્મ PIF (Public Investment Fund) રિલાયન્સ રિટેલમાં રોકાણ કરશે. PIF રિલાયન્સ રિટેલમાં 2.04 ટકા ભાગીદારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code