દેવાદાર પાકિસ્તાનની મુસીબતમાં થયો વધારો – સાઉદીએ તેલના સપ્લાય પર લગાવી રોક
પાકિસ્તાન 3.2 અરબ ડોલર રકમ ચૂકવવામાં નિષ્ફળ રહ્યું મે મહિનાથી સાઉદીએ પાકિસ્તાનને આપવામાં આવતા તેલનું સપ્લાય અટકાવ્યું વર્ષ 2018મા પાકિસ્તાન એ સાઉદી અરેબિયા પાસેથી 6.2 ડોલરનું દેવું કર્યું હતું કરારમાં પાકિસ્તાનને 3.2 અરબ ડોલરની કિંમતનું તેલ ઉધાર આપવાની જોગવાઈ હતી પાકિસ્તાન સમય મર્યાદા પક્યા બાદ પણ નથી ચૂકવી શક્યું સાઉદીનું દેવું પાકિસ્તાન દરેક મોરચે પછડાઈ […]


