1. Home
  2. Tag "saudi"

G20 સંમેલન બાદ ભારત અને સાઉદી વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા,રાષ્ટ્રપતિ મુર્મુએ પ્રિન્સ સલમાનનું કર્યું સ્વાગત

દિલ્હી: ભારતની રાજધાની નવી દિલ્હીમાં 9-10 સપ્ટેમ્બરના રોજ G20 સમિટનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં વિશ્વના ઘણા મોટા નેતાઓએ ભાગ લીધો છે. હવે સંમેલનની સમાપ્તિ પછી સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ભારતના રાજકીય પ્રવાસે છે. પ્રિન્સ સલમાન અને પીએમ મોદી ભારત અને સાઉદી વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવા પર ચર્ચા કરશે. […]

સાઉદી અરેબિયામાં મહિલાઓને કેટલાક પ્રતિબંધોથી મુક્તિ

સાઉદી અરેબિયામાં મહિલાઓને રાહત કેટલાક પ્રતિબંધોમાંથી મુક્તિ પહેલી વાર બન્યું કંઈક આવું દિલ્હી: સાઉદી અરેબિયા કે જો પોતાના દેશના ચુસ્ત નિયમોને કારણે પ્રખ્યાત છે, પણ જ્યારે તે દેશમાં કોઈ નિર્ણય લેવામાં આવે ત્યારે પણ તે દેશ લોકોની ચર્ચામાં આવે છે. અત્યારે પણ એવો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં મહિલાઓને પ્રતિબંધોથી રાહત આપવાની વાત કરવામાં આવી છે. […]

ચીનની વેક્સિન લગાવનાર પાકિસ્તાની નાગરિકને સાઉદીમાં નહીં મળે એન્ટ્રી, સાઉદીમાં માત્ર 4 વેક્સિનને એપ્રુવલ

સાઉદીમાં ચીનની વેક્સિન લગાવનારા પાકિસ્તાની નાગરિક પર પ્રતિબંધ સાઉદીમાં 4 વેક્સિનને મળી છે એપ્રુવલ પાકિસ્તાનને વધુ એક ફટકો દિલ્લી: દુનિયાના તમામ દેશોમાં કોરોનાવાયરસથી બચવા માટે વેક્સિન આપવામાં આવી રહી છે. વેક્સિન લીધાનું સર્ટિફિકેટ બતાવ્યા બાદ જ કેટલાક દેશ આવવા માટે પરવાનગી આપી રહ્યા છે. આવા સમયમાં સાઉદી અરબે પાકિસ્તાનને વધુ એક ફટકો માર્યો છે. સાઉદી […]

ઈસ્લામિક વિશ્વ પર વર્ચસ્વનો જંગ એટલે શિયાપંથી ઈરાન અને સુન્નીપંથી સાઉદી અરેબિયાની દુશ્મની

ઈરાન-સાઉદી વિવાદ ઈસ્લામિક વિશ્વમાં વર્ચસ્વના જંગના આંટાપાટા સાઉદીના ઓઈલ પ્રતિષ્ઠાનો પર હુમલો યુદ્ધની શક્યતાઓ વધારનારો અમેરિકા પણ લઈ રહ્યું છે મધ્ય-પૂર્વના સંઘર્ષમાં ઊંડાણપૂર્વકનો રસ સાઉદી અરેબિયા અને ઈરાનની વચ્ચે લાંબા સમયથી ટકરાવ ચાલી રહ્યો છે. બંને દેશ લાંબા સમયથી એકબીજાના પ્રતિસ્પર્ધી છે. પરંતુ તાજેતરમાં તેમની વચ્ચે કડવાશમાં વધારો થયો છે. આ બંને શક્તિશાળી ઈસ્લામિક દેશો […]

“ટેરર એક્સપોર્ટર” પાકિસ્તાનના MS, MD ડોક્ટરો સાઉદી, કતર, યુએઈ, બહરીનમાં ગેરમાન્ય

લાહોર: આતંકવાદ અને આતંકવાદીઓને પેદા કરવામાં પાકિસ્તાનના થયેલા હાલ સાઉદી અરેબિયા, કતર, યુએઈ અને બહેરીનના તાજેતરના નિર્ણયથી જોવા મળી રહ્યા છે. આતંક અને આતંકવાદની નિકાસ કરનારા પાકિસ્તાનના ડોક્ટરોની ડિગ્રીઓને સાઉદી અરેબિયા અને અન્ય કેટલાક ખાડી દેશોમાં ગેરમાન્ય ઠેરવવામાં આવી છે. પાકિસ્તાન માટે ખરેખર ચિંતાનો વિષય છે કે સદી જૂની પાકિસ્તાનની પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી – માસ્ટર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code