1. Home
  2. Tag "second round"

RTE એક્ટ: રાજ્યમાં બીજા રાઉન્ડમાં વધુ 4966 બાળકોને પ્રવેશ અપાયો

અમદાવાદઃ RTE એક્ટ- 2009 પ્રવેશ પ્રક્રિયાનો બીજો રાઉન્ડ આજે જાહેર કરવામાં આવ્યો છે. જેમાં વધુ 4966 જેટલા બાળકોને પ્રવેશ અપાયો છે. બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ તા.6મી જૂન, સોમવાર સુધીમાં સંબંધિત શાળામાં શાળા સમય દરમિયાન રૂબરૂ જઈ જરૂરી આધાર પુરાવા જમા કરાવી પ્રવેશ સુનિશ્ચિત કરાવી લેવાનો રહેશે. રાજ્ય સરકારનાં પ્રયાસોથી વાલીઓમાં જાગૃતિ આવતા શૈક્ષણિક વર્ષ […]

ગુજરાતમાં શુક્રવારથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે, 46 જળાશયો હાઈ એલર્ટ પર

ગાંધીનગરઃ  રાજ્યમાં વરસાદના પ્રથમ રાઉન્ડે અનેક વિસ્તારોને જળબંબાકાર કરી દીધા હતા. સુકાભઠ્ઠ રહેતા કચ્છમાં આ વખતે 100 ટકાથી વધુ વરસાદ થયો છે. જેના પરિણામે પીવાના પાણની ઘાત ટળી છે અને ખેડૂતોને સિંચાઈ માટેના પાણી તંગી પણ દૂર થઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 19 ઈંચ સાથે સિઝનનો 57 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હાલમાં રાજ્યમાં 46 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code