1. Home
  2. Tag "sharukh khan"

કિંગખાનની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘જવાન’નો પ્રિવ્યુ વીડિયો આઉટ , અભિનેતા આર્મી ઓફિસરના રોલમાં જોવા મળી શકે છે

  મુંબઈઃ- બી ટાઉનના બેતાજ કિંગ શાહરુખ ખાનની ફિલ્મ જવાન છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે ફિલ્મની રિલીઝની આતુરતાથી પ્રસંશકો રાહ જોઈ રહ્યા છે ત્યારે હવે ફિલ્મ જવાનું પ્રિવ્યુ રિલીઝ કરવામાં આવ્યું છે જેને જોતા સૌ કોી દર્શકોની ફિલ્મ જોવાની ઉત્સુકતામાં વધારો થયો છે. શાહરૂખ ખાની ફિલ્મ જવાનનું પ્રિવ્યૂ આઉટ થઈ ગયું છે. જવાનના શાનદાર પ્રિવ્યૂએ […]

શાહરુખ-દિપીકાની ફિલ્મ ‘પઠાણ’ના એડવાન્સ બુકિંગની શાનદાર શરુઆત – 3 કરોડોના આંકડો વટાવ્યો

ફિલ્મ પઠાણની એડવાન્સ બુકિંગસ શાનદાર 3 કરોડોના આકડા માત્ર થોડા જ કલાકોમાં કર્યો પાર મુંબઈઃ- તાજેતરમાં શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ ખૂબ ચર્ચામાં છે.દિપીકાએ બેશરમ રંગમાં કેસરી કલરની બિકીની પહેરી હતી જેને લઈને વિવાદ સર્જાયો હતો જો કે મહત્વની વાત એ છે કે અનેક વિવાદ છત્તા ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરુ થતાની સાથે જ ગણતરીના કાલકોમાં જ […]

બોલિવૂડ કિંગખાન ફિલ્મ ‘પઠાણ’ના શૂટિંગમાં પરત ફરવાની તૈયારીમાં, ટ્વિટર પર ફોટો શેર કરીને લખ્યું કંઈક આવું

શાહરુખખાન કામ પર ફરવાની કરી રહ્યા છે તૈયારી કહ્યું, હવે દાઢી કરવાનો સમય આવી ગયો મુંબઈઃ- બોલિવૂડના કિંગ એવા શાહરુખ ખાન ફિલ્મી દુનિયામાં કોઈની ઓળખના મોહતાજ નથી, તેમની શાનદાર એક્ટિંગ અને બોલનવાની છંટા અનેક લોકોના દિલ જીત્યા છે.ત્યારે ઘણા સમયથી કોરોનાના કારણે મનોરંજનની દુનિયાના પૈંડા જાણે  થંભી ગયા હતા ત્યારે હવે કોરોના સંક્રમણ ઓછુ થયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code