1. Home
  2. Tag "Sheep Wool Development Corporation"

કચ્છમાં ઘેટા ઊન વિકાસ નિગમ કચેરીને તાળાં લાગવાની તૈયારી

ભુજ :  ઘેટા-ઊન વિકાસ નિગમને કાયમી ધોરણે તાળાં મારવામાં આવે તેવી શક્યતા છે.રાજયમાં સર્વાધિક ઘેટાં ધરાવતા કચ્છ જિલ્લામાં ઘેટા ઊન વિકાસ નિગમની કચેરીને તાળાં મારવાની તૈયારી કરી લેવાઈ હોય તેમ છેલ્લા બે વર્ષથી નિગમ હસ્તક થતાં યોજનાકિય કામો બંધ થઈ જવા સાથે માત્ર એક પશુ ચિકિત્સા અધિકારી અને બે ચોથા વર્ગના કર્મચારીઓના સહારે કચેરીનો વહિવટ […]

કચ્છમાં ઘેટા ઊન વિકાસ નિગમમાં અનેક જગ્યાઓ ખાલી, પશુપાલકોનું કોઈ સાંભળતું નથી

ભુજઃ  કચ્છ જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત ગુજરાત ઘેટા-ઊન વિકાસ નિગમની કચેરીમાં  ખાલી પડેલી જગ્યાઓના કારણે આ નિગમનો જાણે સંકેલો કરવાની તૈયારી હોવાની દહેશત કચ્છના માલધારીઓએ વ્યક્ત કરી હતી. છ લાખ ઘેટા-બકરાની વસતી ધરાવતા.કચ્છના ઘેટાપાલક માલધારીઓએ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવીને રજુઆત કરી હતી. કચ્છમાં ઘેટા-ઊન વિકાસ નિગમ દ્વારા ઘેટાંઓને પ્રાથમિક સારવાર તથા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code