1. Home
  2. Tag "Shilpa Shetty"

રાજ કુંદ્રા કેસઃ શિલ્પા શેટ્ટીનો મોબાઈલ ફોન સહિતના ગેજેટની ગાંધીનગર FSLમાં થશે તપાસ

અમદાવાદઃ અશ્લિલ ફિલ્મ પ્રકરણમાં ઝડપાયેલા રાજ કુંદ્રા સામે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ પ્રકરણમાં મુંબઈ ક્રાઈમબ્રાન્ચે ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની પૂછપરછ પણ કરી હતી. તેમજ શિલ્પા શેટ્ટીનો મોબાઈલ ફોન સહિતના ગેજેટ જપ્ત કરવામાં આવ્યાં હતા. તેની તપાસ અર્થે ગાંધીનગર એફએસએલમાં મોકલવામાં આવ્યાં છે. ગાંધીનગર એફએસએલની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. ગાંધીનગર એફએસએલ […]

રાજ કુંદ્રા કેસઃ મુંબઈ ક્રાઈમબ્રાન્ચ ફરી એકવાર શિલ્પા શેટ્ટીની પૂછપરછ કરે તેવી શકયતા

મુંબઈઃ રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ વધુ એકવાર પૂછપરછ કરે તેવી શકયતા છે. ક્રાઈમબ્રાન્ચના સુત્રોના જણાવ્યા અનુસાર પીએનબી બેંકમાં એક જોઈન્ટ એકાઉન્ટ, રાજ કુંદ્રાની ઓફિસની સિક્રેટ તીજોરીમાંથી મળેલા દસ્તાવેજ, શિલ્પાના નામ ઉપર ખરીદવામાં આવેલી સંપતિ બાબતે પૂછપરછ કરાય તેવી શકયતા છે. જો કે, શિલ્પા શેટ્ટીએ આ રેકેટથી અજાણ હોવાનું […]

રાજકુંદ્રા મામલે શિલ્પા શેટ્ટીને બહેને આપ્યું આશ્વાસન, કહ્યું, ‘આ સમય પણ પસાર થઈ જશે’

શિલ્પા શેટ્ટીના સમર્થનમાં આવી બહેન સમીતા શેટ્ટી કહ્યું, આ સમય પણ જલ્દી વીતી જશે મુંબઈઃ શિલ્પાએ તાજેતરમાં ત્રાટક યોગ પર એક વીડિયો શેર કર્યો હતો, જેના પર યુઝર્સે તેના પતિને લગતી ઘણી વાંધાજનક કોમોનેટેસ કરી હતી.ત્યારે હવે  શમિતા શેટ્ટીનો બહેન શિલ્પા શેટ્ટીનું સમર્થન જોવા મળી રહ્યું છે. તાજેતરમાં જ પોર્નોગ્રાફી મામલે એભિનેત્રી શિલ્પાના પતિ અને […]

અભિનેત્રી શિલ્પા શેટ્ટી રાજ કુંદ્રાની કંપનીમાં ડાયરેક્ટર હતી તેની પણ આ બાબતે પૂછપરછ થવી જોઈએઃમોડેલ સાગરિકાએ દાવો કર્યો

રાજ કુંદ્રા વિવાદમાં શિલ્પાનું પણ નામ મોડેલ સાગરિકાએ કર્યો દાવો શિલ્પા રાજની કંપનીની ડાયરેક્ટર હતી મુંબઈઃ તાજેતરમાં બિઝનેસ મેન અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ધરપકડ થયેલ છે. જેને લઈને હવે  મોડેલ સાગરિકાએ આ કેસમાં તે શિલ્પા શેટ્ટીના રોલ સવાલ ઉઠાવ્યા છે. સાગરિકાનું આ બબાતે કહેવું છે કે શિલ્પા શેટ્ટીનું નામ પણ કંપનીના ડિરેક્ટરમાં […]

અભિનેત્રી શિલ્પા શેટ્ટીનાં પતિ રાજ કુંદ્રાની મોડી રાતે ક્રાઈમબ્રાંચે કરી ધરપકડઃ અશ્લીલ ફિલ્મ બનાવવાનો લાગ્યો આરોપ

શિલ્પા શેટ્ટીના પતિની થઈ ધરપકડ અશ્લીલ ફિલ્મો બનાવાનો લાગ્યો આરોપ મુંબઈઃ- બોલીવુડની જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને જાણીતા બિઝનેસમેન એવા રાજ કુંદ્રા ફરી એક વખત વિવાદમાં સપડાયા છે, સોમવારની રાતે ક્રાઇમ બ્રાંચે રાજ કુંદ્રાની ધરપકડ કરી છે. તેમના પર અશ્લીલ ફિલ્મો બનાવીને કેટલીક એપ્સ પર તેને રજૂ કરવાનો મોટો આરોપ લાગ્યો છે. આ પહેલા […]

રાજકુન્દ્રાની પહેલી વાઈફએ સર્જેલા વિવાદ વચ્ચે એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ ખાસ પોસ્ટ શેર કરી, કહ્યું કંઈક આવું

રાજકુન્દ્રાની પત્નિએ સર્જ્યો હતો વિવાદ રાજકુન્દ્રાએ તોડ્યું આ મામલે મૌન આ સમગ્ર વિવાદ વચ્ચે શિલ્પાએ સુંદર ફોટોઝ શરે કર્યા મુંબઈઃ- બોલિવૂડમાં પોતોના સુંદરતા અને ફઇટનેસને લઈને જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં જોવા મળે છે અને તેનું કારણ તેમની પૂર્વ પત્ની કવિતા એ તેમના વિશે કહેલી વાતો છે, રાજ કુંદ્રાએ […]

બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો જન્મ દિવસ, અનેક રોલ પ્લે કરીને મેળવી સફળતા

અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો આજે જન્મદિવસ ફિલ્મ ‘બાઝીગર’થી બોલિવુડમાં કરી એન્ટ્રી ઘણા રીયાલિટી શો માં પણ કરી ચુકી છે કામ મુંબઈ : બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી આજે બોલીવુડનું એક મોટું નામ છે. આજે અભિનેત્રીનો જન્મદિવસ છે.શિલ્પા પોતાનો જન્મદિવસ દર વર્ષે 8 જૂને તેના પરિવાર સાથે ઉજવવાનું પસંદ કરે છે. આ અભિનેત્રીનો જન્મ 8 જૂન 1975માં કર્ણાટકના […]

શિલ્પા શેટ્ટી અને પરેશ રાવલ “HUNGAMA-2”માં જોવા મળશે એકસાથે, OTT પર રિલીઝ થશે ફિલ્મ

પરેશ રાવલ અને શિલ્પા શેટ્ટીની હંગામા-2 ફિલ્મ થશે રિલીઝ ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મ થશે રિલીઝ ફિલ્મનું શૂટિંગ થયું પૂર્ણ મુંબઈ: જ્યારથી પરેશ રાવલ અને શિલ્પા શેટ્ટીની ફિલ્મ હંગામા-2ની જાહેરાત કરવામાં આવી છે, ત્યારથી ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે ત્યારે આવામાં હવે ફિલ્મનું રિલીઝ થવાનું જ બાકી […]

રિયાલિટી શો ‘સુપર ડાન્સર’માં શીલ્પા શેટ્ટીને બદલે જજની જગ્યા લેશે મલાઈકા અરોરા -દમણમાં ચાલી રહ્યું છે આ શોનું શૂટિંગ

રિયાલિટી શો સુપર જાન્સરમાં નહી જોવા ણળે શિલ્પા શેટ્ટી શિલ્પાના સ્થાને હવે મલાઈકા અરોરા જજ તરીકે જોવા મળે છે થોડા સમય માટે શોમાંથી શિલ્પાએ બ્રેક લાવાનું નક્કી કર્યું શોનું શૂટિંગ હાલ દમણમાં થઈ રહ્યું છે. મુંબઈઃ- સમગ્ર દશે હાલ કોરોના નામન મહામારી સામે ઝઝુમી રહ્યો છે, અનેક રાજ્યોમાં આંશિક પ્રતિબંધથી લઈને લોકડાઉન લગાવવા જેવા આકડા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code