1. Home
  2. Tag "Siddharth Malhotra"

બી ટાઉનનું ચર્ચિત કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણી આવતીકાલે લેશે સાત ફેરા – જાણો લગ્નની ભવ્ય તૈયારીઓ કેવી હશે

સિદ્ધાર્થ અને કિયારા અડવાણી આવતી કાલે કરશે લગ્ન લગ્નની સેરેમની ગઈકાલથી જ શરુ થઈ ચૂકી છે બોલિવૂડમાં અનેક કપલ એવા છે જે દર્શકોના જદિલ જીતવામાં સફળ રહ્યા છે, લોકડાઉન બાદ અનેક સેલેબ્સ લગ્નના બંધનમાં પણ બંધાયા છે ત્યારે હવે આ કપલમાં વધુ એક નવું નામ આવતી કાલથી એક થવા જઈ રહ્યું છએ,જી હા કિયારા અડવાણી […]

BDAY SPL:સિદ્ધાર્થ મલ્હોત્રાએ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ નહીં પણ આ ફિલ્મથી બૉલીવુડમાં કરી હતી એન્ટ્રી

મુંબઈ:બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોતાના દમ પર આગવી ઓળખ બનાવી છે.સિદ્ધાર્થની એક્ટિંગ જ નહીં, લોકો તેના લૂકના પણ દીવાના છે.તેણે શેરશાહ, એક વિલન, સ્ટુડન્ટ ઓફ ધ યર જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.આજે એટલે કે 16 જાન્યુઆરીએ સિદ્ધાર્થ પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.મળતી માહિતી મુજબ, અભિનેતા ટૂંક સમયમાં કિયારા અડવાણી સાથે લગ્નના બંધનમાં […]

સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણી 6 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાશે – જાણો તેમના લગ્નની તૈયારીઓ વિશેની કેટલીક વાતો

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી કરશે લગ્ન 4 ફેબ્રુઆરીથી લગ્નની સેરેમની શરુ થશે મુંબઈઃ-  બોલિવૂડનું જાણીતુ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાની હવે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. વર્ષ 2023માં આ બોલિવૂડના પ્રથમ ફિલ્મ સ્ટાર્સનો લગ્ન સમારોહ હશે. ડેસ્ટિનેશન વેડિંગ માટે બંનેએ રાજસ્થાનના થાર રણમાં રેતાળ કિનારા પર બનેલા સૂર્યગઢ પેલેસને લગ્ન માટે પસંદ […]

અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાની અપકમિંગ ફિલ્મ ‘મિશન મજનુ’ની રિલીઝ ડેટ જાહેર- ઓટીટી પર જોવા મળશે ફિલ્મ

સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ મિશન મજનૂ અભિનેતા રો એજન્ટનો રોલ કરશે પ્લે મુંબઈઃ- બોલિવૂડમાં એક પછી એક ફિલ્મો રિલીઝ થવાની તૈયારીમાં છે,ત્યારે એભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ પણ આ લાઈનમાં જોવા મળી રહી છે આ ફિલ્મનું નામ છે મિશન મજનૂ,,,,,જેમાં અભિનેતા રો એજવ્ટની ભૂમિકામાં જોવા મળએવા છે. ત્યારે હવે આ ફિલ્મને લઈને રિલીઝ ડેટ સામે આવી છે […]

બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાનો આજે જન્મદિવસ,મોડલિંગથી કરી હતી કરિયરની શરૂઆત

એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાનો આજે જન્મદિવસ મોડલિંગથી કરી હતી કરિયરની શરૂઆત અનેક ફિલ્મોમાં કર્યું છે કામ મુંબઈ:બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા આ દિવસોમાં પોતાના કરિયરની ઊંચાઈ પર છે. આ વર્ષે અભિનેતાની ઘણી ફિલ્મો રિલીઝ થવાની છે, આ માટે તેને સારી ફીની ઓફર પણ કરવામાં આવી છે.આજે સિદ્ધાર્થ મલ્હોત્રાનો જન્મદિવસ છે.અભિનેતા 37 વર્ષનો થઈ ગયો છે. અભિનેતા ‘સ્ટુડન્ટ […]

સિદ્ધાર્થ મલ્હોત્રાની અપકમિંગ ફિલ્મ ‘યોદ્ધા’માં દિશા પટની લીડ રોલ કરશે -કરણ જોહરે ફિલ્મને લગતી પોસ્ટ શેર કરી

  મુંબઈઃ- બોલીવુડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાની અપકમિંગ ફિલ્મ ‘યોદ્ધા’માં અભિનેત્રી દિશા પટની મુખ્ય ભૂમિકા ભજવવા જઈ રહી છે. આ ફિલ્મમાં દિશાની સાથે રાશિ ખન્ના પણ જોવા મળશે. દિશા અને રાશીની એન્ટ્રી વેિશેની માહિતી ફિલ્મના નિર્માતા કરણ જોહરે પોતાના ઓફિશિયલ સોશિયલ એકાઉન્ટ પરથી  છે. ઉલ્લેખનીય છે કે ધર્મા પ્રોડક્શન બેનર હેઠળ બની રહેલી ફિલ્મ ‘યોધા’ 11 […]

સિદ્ધાર્થ મલ્હોત્રાની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘મિશન મજનૂ’ આવતા વર્ષે આ દિવસે થશે રિલીઝ

સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ ‘મિશન મજનૂ’ વર્ષ 2022 મે મહિનામાં આ ફિલ્મ થશે રિલીઝ   મુંબઈઃ- બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેની આગામી ફિલ્મ ‘મિશન મજનૂ’નો પોતાનો લુક સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ સાથે તેમણે પોતાના ચાહકોને માહિતી પણ આપી છે કે ‘મિશન મંજુ’ ક્યારે અને ક્યાં રીલિઝ થવાની છે. ઉલ્લેખનીય છે કે સાઉથની ફિલ્મોની […]

જાણો દર્શકોએ પસંદ કરેલી દેશભક્તિ ફિલ્મ ‘શેરશાહ’ માટે સિદ્ધાર્થ મલ્હોત્રા- કિયારા અડવાણી એ કેટલી ફિ લીધી

ફિલ્મ શેરશાહ દર્શકો એ ખૂબ વખાણી આ ફિલ્મ માટે કિયારા અને સિદ્ધાર્થે કરોડોની ફિ લીધી હતી કિયારા અડવાણી કરતા સિદ્ધાર્થે વસુલી બમણી ફી બોલિવૂડ ફિલ્મ શેરશાહ કે જે વિકમ બત્રાના જીવન પર આઘારિક ફિલ્મ છે, જેને દર્શકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે, આ ફિલ્મમાં વિકમ બત્રાના પાત્રને સિદ્ધાર્થ મલ્હોત્રાએ ખૂબ સારો ન્યા આપ્યો છે, જેને […]

‘શેરશાહ’- રિલ હિરો સિદ્ધાર્થ મલ્હોત્રાએ કવિતાના માધ્યમથી રીયલ હિરો વિક્રમ બત્રાના સફરની કહાનિ જણાવી, વીર શહીદોને આપી શ્રદ્ધાંજલી

સિદ્ધાર્થ મલ્હોત્રાએ જણાવી વિક્રમ બત્રાની કહાનિ કવિતાના માધ્યમથી તેમના જીવન સફની વાત કરી મુંબઈઃ છેલ્લા થોડા દિવસોમાં રિલીઝ થયેલી બોલિવૂની દેશભક્તિની ફિલ્મ શેરશાહે લોકોના દિલ જીત્યા છે,કારગિલ યુદ્ધના નાયક કેપ્ટન વિક્રમ બત્રાની બાયોપિક ‘શેર શાહ’ દર્શકો-વિવેચકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા […]

સિદ્ધાર્થ મલ્હોત્રામાં કેપ્ટન વિક્રમ બત્રાની ઝલક દેખાય છે, બત્રા પરિવારને

મુંબઈઃ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાની અપકમિંગ ફિલ્મ શેરશાહ 12મી ઓગસ્ટના રોજ રીલિઝ થઈ રહી છે. ફિલ્મની વાર્તા કારગીલ યુદ્ધના હીરો કોપ્ટન વિક્રમ બત્રાની જીંદગીથી પ્રેરિત છે. આમા કેપ્ટન વિક્રમ બત્રાની જીંદગી વિશે બતાવવાનો પ્રયાસ કરાયો છે. કિયારા અડવાણી ફિલ્મમાં તેમની ગર્લફ્રેન્ડ ડિમ્પલ ચીમાના રોલમાં જોવા મળશે. સિદ્ધાર્થ મલહોત્રા એ વાતને લઈને નર્વસ છે કે, જ્યારે કેપ્ટન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code